Palmistry: પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી છોકરીઓ, ઘરને બનાવી દે છે સ્વર્ગ
Palmistry: દરેકના મનમાં એ જાણવા માટે ઉત્સુકતા હોય છે કે પોતાનો જીવનસાથી કેવો હશે કે તેનુ લગ્નજીવન કેવુ રહેશે. દરેકના મનમાં પોતાના લગ્ન જીવન માટે એક અલગ જ ઉત્સાહ હોય છે.
લગ્નના પવિત્ર બંધનની રાહ દરેકને હોય છે, સાથે જ મનમાં ઘણા સવાલ પણ હોય છે. અમુક લોકોના ભાગ્ય અચાનક તેમના લગ્ન પછી ચમકવા લાગે છે. એટલે કે તેમના જીવનસાથી તેમના માટે ઘણા લકી સાબિત થાય છે.

સમુદ્ર શાસ્ત્ર અનુસાર છોકરીઓના શરીર પર કેટલાક એવા નિશાન હોય છે જેના પરથી એ જાણી શકાય છે કે તેઓ તેમના પતિ માટે કેટલી શુભ રહેશે. સમુદ્ર શાસ્ત્ર સિવાય ઘણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવનારી વધુના શરીર પર અમુક નિશાન જોવા મળે તો સમજી લેવુ કે પતિ અને તેના સમગ્ર જીવનમાં ટૂંક સમયમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે. આવો જાણીએ આ નિશાનીઓ વિશે...
ગરદન
ભવિષ્ય પુરાણમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઈ સ્ત્રીની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય અને તેની ગરદન પર ત્રણ રેખાઓ હોય તો આવી મહિલાઓ તેમના પતિના જીવનમાં શુભફળ લાવે છે. તેમની પાસે આભૂષણોની ક્યારેય કમી નથી રહેતી. આ સિવાય ગોળ આકારની ગરદનવાળી મહિલાઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.
ગોળ ચીન
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ગોળ, પૃષ્ટ અને નરમ ચિન વાળી સ્ત્રીઓ પણ શુભ ફળ આપનારી હોય છે. એવુ માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીની ચીન ચિબુક હોય તો તે તેના સાસરિયાઓ માટે ભાગ્યશાળી હોય છે.
ગાલ
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ છોકરીના ગાલ ખરબચડા, ચીકણા અથવા પાતળા હોય તો તે કોઈ શુભ સંકેત નથી. બીજી તરફ ગોળાકાર ગાલવાળી છોકરીઓ ખૂબ જ શુભ હોય છે. જો તેમના ગાલ પર સહેજ પીળાશ હોય તો તે વધુ શુભ સંકેત માનવામાં આવે છે.
આ રીતે હસે
એવુ કહેવાય છે કે હસતી વખતે જો કોઈ છોકરીના દાંત ન દેખાય, ગાલ ફૂલી જાય અને આંખો બંધ ન થાય તો આ ખૂબ જ શુભ સંકેતો છે. આવી છોકરીઓ ખૂબ જ ખુશખુશાલ હોય છે. તે જ્યાં પણ જાય, તેની આસપાસનુ વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે.
રાણીની જેમ રહે
ભવિષ્ય પુરાણ કહે છે કે જો કોઈ સ્ત્રીના દાંત સફેદ, ચમકદાર અને સુંદર હોય, આ સિવાય તે થોડા બહાર નીકળેલા હોય તો આવી સ્ત્રીઓનો ભાગ્યમાં રાજયોગ હોય છે. તે ખૂબ જ સરસ અને શાહી જીવન જીવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
