S અક્ષર વાળા હોય છે બહુમુખી પ્રતિભાના ધની
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'S' થી શરૂ થતું હોય તેવા લોકો રહસ્યમયી હોય છે. તેઓ પોતાની વસ્તુઓને હદથી વધારે સાચવે છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'R'અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'S' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ ''S'' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'S' થી શરૂ થતું હોય તેઓ છુપારુસ્તમ હોય છે, એમ કહી શકાય કે તેઓ રહસ્યમયી વ્યકિત હોય છે.

તેમને પોતાની વસ્તુઓ અત્યંત વ્હાલી હોય છે, તેઓ તેનો હદથી વધારે ખ્યાલ રાખે છે.
આ લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે.
વધુ બોલકણા અને વાતચીત કરનારા હોવાને લીધે તેઓ લોકોની ટીકાનો ભોગ પણ બને છે.

પોતાની વાતોને તેઓ છુપાવીને રાખે છે. તેમનું જીવન લોકો માટે એક રહસ્ય હોય છે. પોતાના જીવન અંગે વધુ સ્પષ્ટતા કરવી તેમને પસંદ નથી.
સેક્સમાં તેમની દિલચસ્પી વધારે હોય છે.
સ્વભાવે તેઓ ગુસ્સા વાળા હોય છે.

પોતાની મહેનતના દમે તેઓ કંઈ પણ હાંસલ કરી લે છે.
તેઓ સેલ્ફમેડ પર્સન હોય છે.
પૈસા અને માન-સન્માન બધું હોવા છતાં તેઓ પોતાની વસ્તુ જલ્દી કોઈને આપતા નથી.

તેમને કંજૂસ પણ કહી શકાય.
પોતાના જીવનમાં તેઓ દેખાડો વધારે કરે છે. જેને કારણે તેમને પાર્ટીઓ અને સમારંભોમાં જવું ઘણું પસંદ છે.
જો કે તેઓ દિલના ખરાબ નથી હોતા પણ તેમનો સ્વભાવ તેમને ખરાબ બનાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
