લગ્ન નથી થઇ રહ્યા? તો અપનાવો આ ઉપાય, તુરંત જ મળી જશે જીવનસાથી
જો તમે જીવનસાથી શોધી શકતા નથી અથવા તમે જેને પ્રેમ કરો છો, તેની સાથે લગ્ન કરવામાં અવરોધો આવે છે, તો કેટલાક ઉપાયો કરવા જોઈએ. જ્યોતિષમાં જણાવેલા આ ઉપાયો સાચા અને સારા જીવનસાથી મેળવવામાં ઘણી મદદ કરી શકે છે.
જો તમે જીવનસાથી શોધી શકતા નથી અથવા તમે જેને પ્રેમ કરો છો, તેની સાથે લગ્ન કરવામાં અવરોધો આવે છે, તો કેટલાક ઉપાયો કરવા જોઈએ. જ્યોતિષમાં જણાવેલા આ ઉપાયો સાચા અને સારા જીવનસાથી મેળવવામાં ઘણી મદદ કરી શકે છે. આ ઉપાયો એકદમ સરળ છે, પરંતુ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. તેઓ લગ્નમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે.

સાચો જીવન સાથી આપશે આ ઉપાયો
- જો તમારા જીવનસાથીની શોધ પૂરી નથી થઈ રહી, તો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં વાંસળી અને પાન ચઢાવો, આ તમારા જીવનમાં જલ્દી જ પ્રેમને દસ્તક આપશે.
- જો લવ પાર્ટનર સાથે લગ્ન કરવામાં સમસ્યા હોય તો શુક્રવારના રોજ મા દુર્ગાની પૂજા કરો અને તેમને લાલ ધ્વજ અથવા ચુંદડી ચઢાવો.
આનાથી જલ્દી લગ્ન કરવાનો રસ્તો ખુલશે
- સારો અને સાચો જીવનસાથી મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરો. 16 સોમવારના ઉપવાસ કરો. સોમવારના રોજ શિવલિંગ પર મધનો અભિષેક કરો. ટૂંક સમયમાં તમારી ઈચ્છા પૂરી થશે.
- જો કુંડળીના ગ્રહ દોષ લગ્નમાં વિલંબ કરી રહ્યા હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. શુક્લ પક્ષના ગુરુવારના રોજ સ્ફટિકની માળાથી ઓમ લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ 3 મહિના સુધી દર ગુરુવારના રોજ મંદિરમાં પીળા રંગની મીઠાઈઓ ચઢાવો.
- ગુરુવારના રોજ પીળા વસ્ત્રો અને શુક્રવારના રોજ સફેદ વસ્ત્રો પહેરવાથી ગુરુ અને શુક્ર કુંડળીમાં બળવાન થશે અને જલ્દી લગ્ન થશે.
- જો લગ્નજીવનમાં અડચણો આવે તો શનિવાર અને અમાવસ્યાના દિવસે પ્રેમી-પ્રેમીકાની મુલાકાત ન કરવી જોઈએ. શુક્રવાર અને પૂર્ણિમાના દિવસે સાથે સમય પસાર કરવો વધુ સારું રહેશે. તેનાથી તેમની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
