પોતાને ફકીર કહેનાર મોરારી બાપુ દાન આપવામાં ટૉપ પર
મોરારી બાપુ આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક છે. સોશિયલ મીડિયામાં તેમના સુવિચાર, પ્રવચનના વીડિયો હમેસા વાયરલ થતા હોય છે. મોરારી બાપુ દેશ વિદેશમાં રામકથાનું આયોજન કરે છે.

મોરારી બાપુ પોતાની કથાઓના માધ્યમથી આવક થાય છે. લોકો કથા દરમિયાન દિલ ખોલીને દાન કરતા હોય છે. બાપુને જે પૈસા કથામાથી મળતા હોય છે તે દાનમાં આપી દે છે. તેમને સાધારણ અને સરળ રીતે જીવન જીવવુ પસંદ છે. મોરારી બાપુ કહે છે કે, આધુનિક સુખ સુવિધાઓની આવશ્યક્તા નથી. તે એક ગામડાની કુટીરમાં રેહવાનું પસંદ કરે છે.
મોરારી બાપુએ ઉતરાખંડમાં આવેલ આપદા દરમિયાન એક કરોડ રૂપિયાનું દાન કર્યુ હતુ. તે જરુરત મંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષમ પણ પ્રદાન કરે છે. 2019 માં પુલવામાં હુમલા બાદ મોરારી બાપુએ પ્રત્યેક શહીદ પરીવારને એક લાખ રુપિયાની સહાય કરી હતી. તે માનવતા માટે ઘણા કલ્યાણ કારી કાર્ય કરે છે. જેના માટે તેમની પ્રશંસા પણ હોય છે.
મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર 1946 ના રોજ થયો હતો. તેમનુ આખુ નામ મોરારીદાસ પ્રભૂદાસ હરિયાણી છે. તેમનો જન્ ગુજરાતના મહુઆ નજીક તલગાજરા ગામમાં થયો હતો. મોરારી બાપુના પિતાનુ નામ પ્રભૂ દાસ બાપુ હરિયાણી અને માતાનુ નામ સાવિત્રી બેન હતુ. મોરારી બાપુના છ ભાઇઓમાં મોરારી બાપુ સૌથી નાના હતા.
મોરારી બાપુના લગ્ન નિર્મલાબેન સાથે થયા હતા. તેમને એક પુત્ર અને ત્રણ દિકરી છે. વર્તમાનમાં મોરારી બાપુ શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ, તલગાજરા મહુઆ ગુજરાતમાં રહે છે. સાથે જ કથાના આયોજનમાં તે દેશ વિદેશમાં ભ્રમણ પણ કરે છે. તેમણે પ્રાથમિક શિક્ષમ ગુજરાતનાી સરકારી સ્કુલમાથી મેળવી હતી. ત્યાર બાદ આગળનો અભ્યાસ તેમણે જુનાગઢથી પુરો કરીને ડિગ્રી મેળવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
