જૂન 2014ના જ્યોતિષ કેલેંડરમાં જુઓ આપની લકી ડેટ
આપના ઘરમાં લાગેલા કેલેન્ડરમાં આપ તારીખ, દિવસ, અને તહેવાર કે પછી રજાઓ જોતા જ હશો. ક્યારેકને ક્યારેક આપે એવું પણ વિચાર્યું હશે કે કેલેન્ડર એવું પણ હોય જેનાથી આપને માલૂમ પડે કે આજનો દિવસ કેવો રહેશે. સારો રહેશે કે ખરાબ રહેશે. અહીં આપના માટે ઉપલબ્ધ છે એવું જ 'જ્યોતિષ કેલેન્ડર'. જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લએ. પંડિત શુક્લ લખનઉના છે અને વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષ છે.
આ કેલેન્ડર જૂન 2014ના પંચાંગના આધાર પર આપની રાશિ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે આપ ચંદ્ર રાશિ પ્રમાણે જાણી શકો છો કે આ મહિને કયો દિવસ આપના માટે શું લઇને આવશે. કયો દિવસ કેવો રહેશે એના માટેની જાણકારી અમે નીચે આપેલા ચિહ્નો પ્રમાણે દર્શાવ્યું છે. જે તારિખોમાં કોઇ ચિહ્ન આપેલું ના હોય ત્યાં સમજી લેવું કે તે દિવસ આપના માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇપણ ખાસ નહી થાય.
કેલેન્ડર પર આપેલા ચિહ્નોના અર્થ:-
દિલ- એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત રહેશે.
વીજળી- આ દિવસે આપની પર આપત્તિ આવી શકે છે.
મકાન- આ દિવસે આપ મકાન ખરીદી અથવા વેચી શકો છો.
સ્માઇલ- એટલે કે આ દિવસે ઘરમાં ખુશીઓ આવી શકે છે.
ઉદાશીન સ્માઇલ: એટલે કે આ દિવસે આપ કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર- એટલે કે આ દિવસે આપનું ભાગ્ય આપની સાથે છે.
સિક્કો- જે તારીખ પર સિક્કો બનેલો હશે તે દિવસે આપને ધનલાભ થઇ શકે છે.
આપ પોતાના કેલેન્ડરને રોજ જોવા માટે આ લેખને બુકમાર્ક પણ કરી શકો છો. બુકમાર્ક કરવા માટે ctr D દબાવો:-

મેષ
મેષ રાશિના જાતકો માટે જૂન મહીનો સામાન્ય રહેશે.

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે પણ જૂન મહિનો સામાન્ય રહેશે. જોકે આ મહિનાની 11, 20 અને 24 તારીખે આપ પોતાનું ઘર ખરીદવા જેવી પ્રવૃતિ કરી શકો છો.

મિથુન
મિથુન રાશિના જાતકો માટે જૂન મહિનો ભાગ્યશાળી છે.

કર્ક
કર્ક રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય છે સાવધાની રાખવાની જરૂર.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે આ મહિનો સારો અને ભાગ્યશાળી છે. આપ આપના દિલની વાત મનગમતી વ્યક્તિને કહી શકશો.

કન્યા
કન્યા રાશિના જાતકો માટે આ મહિનો સાવધાની રાખીને વર્તવાનો છે. પ્રેમ પક્ષ સબળ છે.

તુલા
તુલા રાશિના જાતકો પોતાના પાર્ટનરને ખુશ રાખી શકશે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો સમતોલ છે, નસીબ તમારા પક્ષમાં રહેશે. સાચવીને રહેવું.

ધનુ
ધનુ રાશિના જાતકોનું નસીબ તેમના પક્ષમાં છે આ મહિને.

મકર
મકર રાશિના જાતકો આ મહિને મકાનની લેવળ દેવળ કરી શકે છે, દિલની વાત કરી શકે છે, નસીબ પ્રબળ છે.

કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ મહિનો પ્રેમભર્યો રહેશે. લોકોને પ્રેમ આપી શકશો અને પ્રેમ મેળવી પણ શકશો.

મીન
મીન રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય છે. દરેક દિવસ જ્યોતિષ કેલેન્ડરમાં આપેલી તારીક પ્રમાણે પસાર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
