Monthly Rashifal Aries January 2022: મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી રહેશે શાનદાર
Monthly Rashifal Aries: એપ્રિલમાં મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે
Monthly Rashifal Aries January 2022: મેષ રાશિના જાતકો માટે વર્ષ 2022નો પહેલો મહિનો જાન્યુઆરી શાનદાર વિતશે. આ મહિને તમને પ્રસન્ન થવાના અવસર મળનાર છે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો તેવાં કેટલાંય કાર્યો આ મહિને પૂરાં થશે. જાન્યુઆરી 2022માં તમારા કાર્યોને ગતિ મળશે. આ મહિને તમારા રાશિ સ્વામી મંગળનું ગોચર આઠમ-નવમમાં થવાથી લાભના અનેક અવસર આવશે. 15 જાન્યુઆરી સુધી મંગળનું ગોચર અષ્ટમ ભાવમાં રહેવાથી તેની દ્રષ્ટિ કાર્ય સ્થળ પર રહેશે જે તમને કાર્યક્ષેત્રમાં ઉર્જાવાન બનાવશે. તમે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરી શકશો જે તમારી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરશે. આની સાથે જ સપ્તમ દ્રષ્ટિએ ધન ભાવને જોવાથી ભૂમિ, સંપત્તિ, કૃષિ, સરકારી સેવા ક્ષેત્રોથી લાભ થશે. પરંતુ ધ્યાન રહે તમારી વાણીમાં કટુતા પણ લાવશે. માટે સંબંધોને લઈ સતર્ક રહો. 16 જાન્યુઆરીથી મંગળના નવમ ભાવમાં આવવાથી ભાગ્યને બળ મળશે. આર્થિક સંકટ દૂર થશે. અનેક માર્ગોથી પૈસા આવશે. ઉન્નતિ થશે. પારિવારિક, સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ મહિને તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યાપારિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે.
ઉપાય
જાન્યુઆરી મહિનામાં દરરોજ એક માળા ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

મેષ રાશિ
મેષ રાશિમાં 26 વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના યુવક અને યુવતીઓ પોતાના માતા-પિતાના નિયંત્રણથી મુક્તિ મેળવાવની આશંકા રાખશે. પરંતુ તેમને પોતાના વડા અનુભવોથી બોધ લેવાની જરૂરત પડશે. ધીરજથી કામ લેતાં તેમના સન્માન સાથે પોતાના વ્યક્તિત્વના નિર્માણ અને આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ બની રહેવું જોઈએ.

સ્વભાવ
જો તમે સ્ટ્રોંગ છો અને તમારા વિચારોને આસાનીથી વ્યક્ત કરી લો છો તો મેષ રાશિની ગર્લફ્રેન્ડ માટે તમે યોગ્ય પાર્ટનર છો. મેષ રાશિની છોકરીઓ મજબૂત અને દ્રઢ વિચારો વાળી હોય છે પરંતુ તેમને પ્રેમની બહુ આવશ્યકતા હોય છે.

સ્વભાવ
સકારાત્મકઃમેષ રાશિ વાળા કામ પ્રત્યે દ્રઢ, સાહસી, નિડર, લોકો સાથે મળીને ચાલનારા, ત્વરિત નિર્ણય લેનારા અને સક્રિય રહે છે. તેમની વિચારસરણી સ્પષ્ટ હોય છે અને તેઓ પોતાના કામ પ્રત્યે ઢિલાઈ નથી વર્તતા.
નકારાત્મકઃ મેષ રાશિના જાતકોની સૌથી ખરાબ આદત એ છે કે તેઓ લોકોથી ઈર્ષ્યા અનુભવતા હોય છે, તેઓ માત્ર પોતાના વિશે વિચારતા હોય છે, તેમનામાં ધીરજની કમી હોય છે, તેઓ નિર્દયી અને હિંસક હોય છે. ક્રોધ જલદી આવી જાય છે અને વધુ ઘમંડ કરે છે.

મેષ રાશિની મહિલાઓ
મેષ રાશિ માટે એપ્રિલ 2021માં ગ્રહ ઈશારા કરી રહ્યા છે. બહુ સંભાળીને ચાલવાનો સમય રહેશે. ખાસ કરીને તમારા ક્રોધ પર
લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
