Numerology: પ્રપોઝ કરતા પહેલા જાણી લો.. તમારી જોડી હિટ રહેશે કે ફ્લોપ
આવો જાણો કયા મૂલાંક વાળા સાથે તમારી આખી જીંદગી પટશે, તેમને પ્રપોઝ કરવામાં મોડુ કરશો નહિં.
કોઈપણ રિલેશનશીપને ચલાવવા માટે બે વ્યકિત વચ્ચે તાળમેળ જરૂરી છે. તેની સાથે જરૂરી છે સરખા વિચારો અને પરસ્પર સમજ. જો કે કોઈ પણ નવા સંબંધની શરૂઆતમાં તેનું અનુમાન લગાવવું મુશ્કેલ હોય છે. આજે આ આર્ટિકલમાં તમે જાણી શકશો કે તમારા પાર્ટનરના મૂલાંકને આધારે તમારી તેની સાથે કેવી પટશે. જેઓ કોઈને પ્રપોઝ કરવા જઈ રહ્યા છે તેમની કુંડળી મળે કે ન મળે પણ અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક જરૂર મેળવી લેવો. આવો જાણીએ કે કયા મૂલાંક વાળા સાથે તમારે આખી જીંદગી પટશે અને કોની સાથે તમારો છત્તીસનો આંકડો રહેશે.

મૂલાંક 1
જો તમારો મૂલાંક 1 છે તો તમારા માટે 4 અંક મિત્ર અંક કહેવાય. જો પ્રપોઝ કરવા ઈચ્છો છો તો એવી વ્યકિતને કરો જેનો મૂલાંક 2, 3, 7, અને 9 છે. જે લોકોનો મૂલાંક 5 કે 6 છે તેમાથી તો દૂર જ રહેજો.
મૂલાંક 2
મૂલાંક 2 ધરાવતા લોકોનો મિત્ર અંક 7 છે. તમારે 2, 3, 4 અને 6 મૂલાંકના લોકો સાથે સારી પટશે. જ્યારે 5 અને 8 તમારા શત્રુ અંક છે ભૂલથી પણ આ મૂલાંક ધરાવતી વ્યકિતને પ્રપોઝ કરશો નહિં.
મૂલાંક 3
મૂલાંક 3 ધરાવતા જાતકોને શત્રુ અંક 4 અને 8 છે. તેનાથી તો તમારે દૂર જ રહેવું. ત્યાં જ તમારા મિત્ર અંક વાત કરીએ તો તમારા માટે 1, 2, 5 અને 7 મૂલાંક ધરાવતી વ્યકિત સાથે સારી પટશે.
મૂલાંક 4
મૂલાંક 4 ના જાતક 3 અને 5 મૂલાંક ધરાવતા લોકોને ક્યારેય પ્રેમ પ્રસ્તાવ ન મુકે, આ તમને ભારે પડી શકે છે. તમારા માટે 1, 2, 7 અને 9 જ યોગ્ય રહેશે.
મૂલાંક 5
જો તમારો મૂલાંક 5 છે તો તમારે 2 અને 4 મૂલાંક ધરાવતા જાતકોથી દૂર રહેવું, તમારા માટે મિત્ર અંક 3, 9, 1, 6, 7, 8 છે. તમે તેમની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકી શકો છો.
મૂલાંક 6
મૂલાંક 6 ના જાતકો તેઓ 1 અને 8 મૂલાંકના લોકો સામે પ્રેમનો એકરાર ન કરે. તેમની માટે 3, 2, 4, 5, 6 વાળા જાતકો યોગ્ય રહેશે. તેમના પ્રેમ સંબંધથી તમને ફાયદો થશે.
મુલાંક 7
જે જાતકોનો મૂલાંક 7 છે તેમની માટે 2, 6, 3, 5 અને 8 મૂલાંક શુફ ફળદાયી રહેશે. તમારે 1 અને 9 મૂલાંક ધરાવતા જાતકોથી બચીને રહેવું.
મૂલાંક 8
મૂલાંક 8 ના લોકો જેઓ 3 અને 6 મૂલાંક ધરાવતા લોકોને પ્રેમ પ્રસ્તાવ આપવા વિચારી રહ્યા હોય તેઓ સાવધાન થઈ જાય. તેમની માટે 4, 2, 5, 7 અને 9 મૂલાંક જ યોગ્ય છે.
મૂલાંક 9
મૂલાંક 9 ના જાતકો 1 અને 7 મૂલાંક ના જાતકો પર ક્યારેય ભરોસો કરે નહિં. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે 3, 6, 2, 4, 5 અને 8 મૂલાંકના જાતકો યોગ્ય રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
