Leo Business Horoscope 2021: સિંહ રાશિના જાતકોને પ્રતિસ્પર્ધિઓ સાથે ટક્કર મળશે
Leo Business Horoscope 2021: સિંહ રાશિના જાતકોને પ્રતિસ્પર્ધિઓ સાથે ટક્કર મળશે
Leo Business Horoscope 2021: સિંહ રાશિના જાતકોની વર્ષ 2021ની ગ્રહ સ્થિતિ જોઈએ તો શુક્ર- કેતુની યુતિ, છઠામાં શનિ- ગુરુની યુતિ છે. દશમા સ્થાનમાં રાહૂ બેઠા છે. આ બધી પરિસ્થિતિઓ થોડી ચિંતાજનક હાલાત પેદા કરી રહી છે. માટે આ વર્ષ થોડું ઉથલપાથલ વાળું સાબિત થઈ શકે છે. વેપારમાં તમારે આકરા પડકારો અને પ્રતિસ્પર્ધિઓની આકરી ટક્કરનો સામનો કરવો પડશે. ખુદને સ્થાપિત કરવા અને માર્કેટમાં બની રહેવા માટે મહેનત કરવી પડશે. બિઝનેસમાં નવા ઈનોવેશન કરશો તો જ આગળ વધી શકશો નહિતર નાના- મોટા વેપાર પણ તમને પાછળ છોડી દેશે.

પડકારોનો વધુ લાભ એ થશે કે તમારી વ્યાપારિક સમજણ વધશે કેમ કે આખરે માણસ પોતાની ભૂલથી જ સીખે છે. આ સમયે યોગ્ય નિર્ણય લેવાથી વેપારમાં વિસ્તરણ કરવામાં સફળ થશો. આ વર્ષ પાર્ટનરશિપમાં પણ કોઈ કામ ના કરો નહિતર નુકસાન થવાની વધુ આશંકા રહેશે.
અનાજના વેપારીને સારો ફાયદો થશે
એપ્રિલથી જુલાઈ 2021ના સમયમાં અનાજના વેપારીને સારો ફાયદો મળશે. વાહન- મશીનરીના બિઝનેસમાં લાભ અપેક્ષાકૃત ઓછું રહેશે પરંતુ નુકસાન નહિ થાય. મેડિકલ, હોટલ ઈન્ડસ્ટ્રી, એમ્યૂજમેન્ટ પાર્ક, સર્વિસ સેક્ટર, હોમ અપ્લાયંસેસના બિઝનેસમાં મહેનત બાદ સફળતાના સારા ચાન્સ છે. વેપારીઓએ પોતાના કર્મચારીઓની જરૂરતો અને અપેક્ષાઓનું ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો
- Cancer Business Horoscope 2021: કર્ક રાશિના જાતકો માટે બિઝનેસમાં લાભના સંયોગ
- Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં ગતિ મળશે
- Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
- Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે
- Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
- Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને લાભ થશે
દશમા ઘરમાં રાહૂની ઉપસ્થતિિ અચાનક કોઈ વડા પરિવર્તનના સંકેત આપી રહી છે. આ સમય ઓગસ્ટ- સપ્ટેમ્બર વચ્ચેનો રહેશે. આ દરમ્યાન કાર્યમાં બદલાવ, કોઈ પારિવારિક કારમે કાર્યમાં સ્થિરતા જેવી સ્થિતિ બનશે. જો તમે સરકારી ક્ષેત્રમાં ઠેકેદારી જેવા કોઈ કામ કરી રહ્યા હોવ તો લાભમાં રહેશે. શનિનું વર્ષ હોવાના કારણે કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને લાભ થશે. શેર માર્કેટ, કોમોડિટી, ઈન્સ્યોરન્સ સેક્ટર વગેરેથી લાભ મળશે. વિદેશી વેપારથી અપ્રત્યક્ષ લાભ થસે. આ વર્ષ તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે બિઝનેસમાં તમે જેટલો પણ લાભ કમાશો, તેનાથી બચત કરવાના પ્રયત્ન કરો. જેટલી આવક, એટલા ફરીથી બિઝનેસમાં ના લગાવો. એસેટ બનાવવાથી ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ મળશે. કાર્ય વિસ્તરણ માટે અનુભવની સલાહ જરૂર લો. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયમાં એક વિજેતાની જેમ તમે બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં ઉભરશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
