જુલાઈ 2021માં ધન રાશિનુ માસિક રાશિફળ
ધન રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે ધન રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

ધન(21 નવેમ્બરથી 20 ડિસેમ્બર)
કામકાજના મોરચે આ મહિનો તમારા માટે સારો સાબિત થશે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો આ સમયમાં તમને અમુક સારી ઑફર મળી શકે છે. સરકારી નોકરી કરનાર જાતકોની આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે.
જો તમે ભાગીદારીમાં વેપાર કરતાહોય તો આ દરમિયાન પાર્ટનર સાથે તમારો તાલમેળ ઘણો સારો રહેશે. એટલુ જ નહિ તમને લાભ કમાવાના ઘણા મોકા પણ મળશે. જો તમે કોઈ લોન લીધી હોય તો આ સમયમાં તેને ચૂકવવામાં પણ તમે સફળ રહેશો. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. ઘરના સભ્યનો પૂરો સહયોગ તમને મળશે.
આ મહિને તમારા જીવનમાં કોઈ નવા વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. મિત્રો સાથે સંબંધ ગાઢ થશે અને આ દરમિયાન તમને મોજ મસ્તીિ કરવાના ઘણા અવસર પણ મળશે. મહિનાના મધ્યમાં તમારુ સ્વાસ્થ્ય કંઈક બગડી શકે છે પરંતુ જલ્દી તમારી તબિયતમાં સુધારો જોવા મળશે. જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તો તેના માટે સમય સારો છે.
રાશિ તત્વઃ અગ્નિ
રાશિ સ્વામીઃ બૃહસ્પતિ
શુભ અંકઃ 3, 5, 10, 27, 31, 44, 56
શુભ દિવસઃ બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર
શુભ રંગઃ લાલ, લીલો, ગુલાબી, પીળો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
