જુલાઈ 2021માં મીન રાશિનુ માસિક રાશિફળ
મીન રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે મીન રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મીન(19 ફેબ્રુઆરીથી 19 માર્ચ)
કામકાજના મોરચે આ મહિનો તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. આ દરમિયાન તમને આગળ વધવાનો કોઈ સારો મોકો મળી શકે છે. તમે પોતાનુ લક્ષ્ય મેળવવા માટે જોરદાર મહેનત કરશો. વળી, બીજી તરફ તમારા માટે યોગ્ય નિર્ણયોનુ સારુ પરિણામ પણ તમને આ સમયમાં મળશે.
જો તમે નોકરી કરતા હોય તો કાર્ય સ્થળ પર તમારા સમ્માનમાં વૃદ્ધિ થશે. એટલુ જ નહિ તમારી પદોન્નતિની પ્રબળ સંભાવના છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધ વધુ સારા હશે અને જરૂર પડવા પર સહકર્મીઓનો પણ પૂરો સહયોગ તમને મળશે. જો તમે વેપાર કરતા હોય તો આ મહિને તમને સારા લાભની પ્રાપ્તિ થશે. જો તમને નુકશાન થયુ હોય તો આ સમયમાં તેની ભરપાઈ થઈ શકે છે.
તમે અમુક નવી યોજનાઓ પર પણ કામ શરૂ કરી શકો છો. જો ભાગીદારીમાં તમે વેપાર કરવા માંગતા હોય તો તેના માટે આ સમય યોગ્ય રહેશે. પૈસાની વાત કરીએ તો આ મહિને તમે સરળતાથી ધન સંચિત કરી શકશો અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત થશે. અંગતજીવનની વાત કરીએ તો આ સમયમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને જીવનસાથીનુ ધ્યાન રાખવુ. આ દરમિયાન તેમનુ સ્વાસ્થ્ય નબળુ રહેશે જેનો પ્રભાવ તેમના સ્વભાવમાં પણ જોવા મળશે.
રાશિ તત્વઃ જળ
રાશિ સ્વામીઃ બૃહસ્પતિ, નેપ્ચ્યુન
શુભ અંકઃ 7, 15, 26, 34, 41, 58
શુભ દિવસઃ સોમવાર, મંગળવાર, શનિવાર, રવિવાર
શુભ રંગઃ લીલો, ગુલાબી, આસમાની, સફેદ, પીળો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
