જુલાઈ 2021માં મિથુન રાશિનુ માસિક રાશિફળ
મિથુન રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે મિથુન રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મિથુન(20 મેથી 20 જૂન)
અંગત હોય કે વ્યવસાયી જીવન આ મહિને તમારા પર જવાબદારીઓનો બોજો કંઈક વધુ જ રહેશે. જો તમે નોકરી કરતા હોય તો કોઈ કારણવશ તમારુ પ્રમોશન વચમાં અટકી શકે છે. જો કે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય સમય આવતા તમને તમારી મહેનતનુ સારુ ફળ જરૂર મળશે. મહિનાના મધ્યમાં સ્થિતિ કંઈક તણાવપૂર્ણ રહેશે.
આ સમયમાં તમારુ કોઈ મહત્વપૂર્ણ કાર્ય વચમાં જ અટકી શકે છે. વળી, બીજી તરફ વેપારીઓએ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જો તમે બેંકમાંથી લોન લેવાનુ વિચારતા હોય તો તમારે સમજી વિચારીને પોતાના નિર્ણયો લેવા પડશે. જરૂરિયાતથી વધુ લોન લેવાનુ ટાળો નહિતર તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
જો તમે પોતાની પૈતૃક વ્યવસાય સાથે જોડાયેલા હોય તો પોતાના પિતાનુ મંતવ્ય લીધા વિના કોઈ પણ મોટા નિર્ણય ન લેવો. ઉતાવળ તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. મહિનાના અંતમાં પરિવારજનો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળી શકે છે. જો કે આ સમયમાં સફર દરમિયાન તમને બધી જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે.
રાશિ તત્વઃ વાયુ
રાશિ સ્વામીઃ બુધ
શુભ અંકઃ 4, 8, 23, 30, 49, 52
શુભ દિવસઃ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર
શુભ રંગઃ ઘાટો વાદળી, ગુલાબી, જાંબુડી, આસમાની
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
