આ મંદિરમાં શિવલિંગ નહી મહાદેવના અંગુઠાની થાય છે પુજા, ગર્ભગૃહમાં બની છે બ્રહ્મખાઇ
તમે ભગવાન શિવના ઘામ ચમત્કારીક મંદિરો અંગે સાંભળ્યુ હશે પરંતુ રાજસ્થાનના માંઉટઆબમાં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર બિલ્કુલ અનોખુ છે. અંહિયા ભગવાન ભોલેનાથના ડાબા પગના અંગુઠાના સ્વરુપની પુજા થાય છે. એવી માન્યતા છે કે, આ પર્વતને સ્વય મહાદેવે પોતાના ડાબા અંગુઠાના પકડી રાખ્યો છે. સ્કન્દ પુરાણ ના અર્બુદા ખંડમાં આ મંદિરનુ ઉલ્લેખ છે. આવો આજેતમને ભગવાન શિવના આ ચમત્કારીક મંદિર અંગે વિસ્તારથી જણાવે છે.

અચલેશ્વર મહાદેવ મંદિર પશ્ચિમી રાજસ્થાન ના સિરોહીમાં ઋષિ વશિષ્ઠની તપસ્થલી માઉટ આબુના અચલગઢમાં સ્થાપિત છે. આ પ્રાચિન મંદિરના ઇતિહાસમાં ઘણઆ રહસ્ય છુપાયેલા છે. કહેવામાં આવે છે કે, આ પૌરાણિક કાળના માંઉટ આભુના અચલગઢમાં એક ઉંડી અને વિશાળ બ્રહ્મ ખાઇ હતી. આ ખાઇમાં ઋષિ વશિષ્ટની ગાય પડી જાય છે. આ સમસ્યાને લઇને ઋષિયોએ દેવતાઓને આ ખાઇને પાટને માટે પુકાર્યા હતા. જેથી ઋષિ આશ્રમમાં પળવામાં આવતી ગાયના જીવન બચાવી શકાય.
ઋષિઓના આગ્રહ પર દેવતાઓએ નંદિવર્ધનને ઉસ બ્રહ્મ ખાઇને પાટવાનો આદેશ આપ્યો જેને અર્બુદા નામના સાપે પોતાની પીઠ પર રાખીને ખાઇ સુધી પહોચાડ્યો હતો. પરંતુ અર્બુદા સાંપે આ વાતનો અહંકાર આવી ગયો હતો. તને સમગ્ર પર્વત પોતાની પીઠ પર રાખ્યો છે અને તેને વધારે મહત્વ પણ નથી આપવાામાં આવતુ. એટલા માટે અર્બુદા સર્પ હલવા લાગ્યો અને તેના લીધે પર્તવ પર કંપન શરુ થઇ ગઇ હતી.
મહાદેવે પોતાના ભક્તોની પુકાર સાંભળીને અંગુઠાથી પર્વતને સ્થિર કરી દિધો હતો. અર્બુદા સર્પનો ઘમડ ચકનાચુર કરી દિધો રતો . કેહવામાં આવે છે કે, અચલ કરવાને લીધે આ સ્થાન પર નામ અચલગઢ પડી ગયુ હતુ. મંદિરમાં અંગુઠાની પ્રતિમા શિવના ડાબા પગનો એ જ અંગુઠો ઠે. જેને શિવથી બેઠા બેઠા સંભળી રાખ્યો હતો. એટલા માટે આબુને અર્ધકાશી પણ કહેવામાં આવે છે.
અચલેશ્વર મહાદેવ મદિરમાં ભોલેનાથના શિવલિંગની નહી બલ્કી બાબાના અંગઠાની પુજા કરવામાં આવે છે. આ વિશ્વના એક માત્ર એવુ મંદિર છે જ્યા મહાકાલના અંગુઠામાં ગોળ ભૂરા પત્થરની પુજા કરવામાં આવે છે. આ ગોળ પત્થર ગર્ભગ્રહના એક કુંડથી નિકળે છે. કહેવામાં આવે છે. ગર્ભગૃહની જે ગોળ ખાઇથી પત્થર નિકળે છે. તેનો કોઇ અંત નથી દાવો કરવામાં આવે છે કે, આ બ્રહ્મકંડની કેટલુ પણ પાણી નાખો તેનુ રહસ્ય કોને કોઇને નથી ખબર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
