ગ્રહોની નજરથી જુઓ, કેમ બને છે હનીટ્રેપ જેવા મામલા, જાણો તમારા પાર્ટનરના ફિઝિકલ સિક્રેટ્સ
જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો કોઈ વ્યક્તિને કામુક બનાવવા અને આ રીતના મામલામાં ફસાવા માટે જન્મકુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિઓ જવાબદાર હોય છે.
દેશભરમાં હાલમાં મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં થયેલા હનીટ્રેપનો મામલો છવાયેલો છે. આ મામલે ઘણા મોટા અધિકારીઓ, નેતાઓના જોડાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. રોજે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે રાજકીય ગલીઓમાં પણ વિવિધ રાજકીય પક્ષોના નેતા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. વાસનાના આ ખેલમાં આગળ કઈ કઈ વાતો સામે આવે છે અને કોણ કોણ ફસાવાનુ છે એ તો તપાસનો વિષય છે પરંતુ જો જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો કોઈ વ્યક્તિને કામુક બનાવવા અને આ રીતના મામલામાં ફસાવા માટે જન્મકુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિઓ જવાબદાર હોય છે. આમાં ખાસ કરીને શુક્ર અને મગળની વધુ ભૂમિકા હોય છે.

શુક્રને યૌન ઈચ્છોઓનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે...
વેદિક જ્યોતિષમાં શુક્રને યૌન ઈચ્છાઓનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે પરંતુ મંગળ આ યૌન ઈચ્છાઓને ભડકાવવા અને અનિયંત્રિત કરવાનુ કામ કરે છે. વળી, બૃહસ્પતિ મંગળ દ્વારા ભડકેલી યૌન ઈચ્છાઓને કાબુ કરવાનુ કામ કરે છે. કહેવાનો અર્થ એ થયો કે જો જાતક શુક્ર અને મંગળના દુષ્પ્રભાવોથી ઘેરાયેલો હોય તો નિશ્ચિત રીતે તેની કામ વાસના અનિયંત્રિત હોય છે અને તે યૌન દુરાચારના કેસોમાં ફસાય છે. આવા વ્યક્તિને સ્ત્રીઓના કારણે બદનામીનો સામનો કરવો પડે છે. વળી, સ્ત્રીઓની કુંડળીમાં આવા ગ્રહોની સ્થિતિ હોવા પર તે પોતાની યૌન જિજ્ઞાસાઓની શાંતિ માટે પુરુષોનો સહારો લે છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ ભડકેલો હોય પરંતુ ગુરુ પ્રબળ હોય તો તે પોતાની આવી ઈચ્છાઓને કાબુ કરવામાં સક્ષમ હોય છે.
આવો જાણીએ કઈ છે ગ્રહોની એવી સ્થિતિઓ જે વ્યક્તિની યૌન ઈચ્છાઓ માટે જવાબદાર હોય છે..

પર્વત યોગનુ નિર્માણ
જો લગ્ન અને બારમાં ભાવના સ્વામી એક સાથે કેન્દ્ર કે ત્રિકોણમાં બેસી જાય કે પરસ્પર સ્થાન પરિવર્તન કરી રહ્યા હોય તો પર્વત યોગનુ નિર્માણ થાય છે. આ યોગના કારણે જ્યાં વ્યક્તિ ભાગ્યશાળી, કર્મશીલ, દાની, યશસ્વી, સંપત્તિનો આધિપતિ હોય છે, ત્યાં જ તે વ્યક્તિ અતિ કામી પણ હોય છે અને પોતાની યૌન ઈચ્છાઓની પૂર્તિ માટે એકથી વધુ સ્ત્રીઓનુ ગમન કરે છે.
જો લગ્નનો સ્વામી સપ્તમ સ્થાનમાં બેઠો હોય તો આવા વ્યક્તિની રુચિ વિપરીત લિંગ સેક્સ પ્રત્યે અનિયંત્રિત રૂપે હોય છે. તે દિવસ-રાત સેક્સ વિશે જ વિચારે છે.
જો લગ્નનો સ્વામી સપ્તમ અને સપ્તમનો સ્વામી લગ્નમાં હોય તો વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાન રૂપે રુચિ રાખે છે. સાતમાં ભાવમાં મંગળ, બુધ અને શુક્ર એક સાથે બેઠા હોય અને આના પર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય તો વ્યક્તિ અપ્રાકૃતિક સેક્સની આદત ધરાવે છે.
મંગળ અને શનિ સપ્તમ સ્થાનમાં હોય તો જાતક સમલિંગી હોય છે. તુલા રાશિમાં ચંદ્ર અને શુક્રની યુતિ જાતકની કામ વાસનાને અનેક ગણી વધારી દે છે.
સપ્તમ ભાવમાં શુક્રની ઉપસ્થિતિ જાતકને અત્યંત કામુક બનાવી દે છે.
શુક્ર પર મંગળ-રાહુનો પ્રભાવ હોય તો જાતક ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બનાવે છે અને તેના કારણે જ તે પોલિસના કેસમાં ફસાય છે.
ગુરુ લગ્ન-ચતુર્થ-સપ્તમ-દશન સ્થાન પર હોય કે દ્વાદશ ભાવમાં હોય તો જાતક પોતાની વાસનાની પૂર્તિ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. શનિ લગ્નમાં હોય તો જાતકમાં વાસના વધુ હોય છે.
પંચમ ભાવમાં શનિ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે આકર્ષણ, સપ્તમમાં હોવાથી વ્યભિચારી પ્રવૃત્તિ, ચંદ્ર સાથે હોવા પર વેશ્યાગામી, મંગળ સાથે હોવા પર સ્ત્રીમાં અને શુક્ર સાથે હોવા પર પુરુષમાં કામુકતા વધુ હોય છે.

કામ વાસનાને વધારે છે આ ગ્રહ
શનિની ચંદ્ર-શુક્ર-મંગળ સાથે યુતિ જાતકમાં કામ વાસના ઘણી વધારી દે છે. આવા જાતક સ્ત્રીઓના ચંગુલમાં ફસાઈને પોતાની ધન-સંપત્તિ ગુમાવી બેસે છે.
ચંદ્ર બારમાં ભાવમાં મીન રાશિમાં હોય તો જાતક અનેક સ્ત્રીઓનો ઉપભોગ કરે છે અને સ્ત્રીઓ અનેક પુરુષોનો.
મંગળની ઉપસ્થિતિ 8/9/12 ભાવમાં હોય તો જાતક વધુ કામુક હોય છે.
મંગળ સપ્તમ ભાવમાં હોય અને તેના પર કોઈ શુભ પ્રભાવ ન હોય તો જાતક સગીરો સાથે સંબંધ બનાવે છે.
મંગળની રાશિમાં શુક્ર કે શુક્રની રાશિમાં મંગળની ઉપસ્થિતિ હોય તો જાતકમાં કામુકતા વધુ હોય છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
