Griha Pravesh Muhurt : જાણો વર્ષ 2018ના ગૃહ પ્રવેશ મુહૂર્ત
કેટલાક લોકો નવા ઘરમાં જતા રહે છે પણ તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. લોકોને આજ મુશ્કેલીઓથી બચાવવા માટે હિંદુ ધર્મ શાસ્ત્રમાં મુહૂર્તનું મોટુ મહત્વ જણાવવામાં આવ્યું છે. મુહૂર્ત વિશે વધુ વાંચો અહીં
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કુટુંબ સાથે તે પોતાના ઘરમાં સુખ-શાંતીથી જીવન વિતાવે. પણ કેટલાક લોકો નવા ઘરમાં જતા તો રહે છે પણ તેઓ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. લોકોને આજ મુશ્કેલીઓથી બચાવવા માટે હિંદુ ધર્મ શાસ્ત્રમાં મુહૂર્તનું મોટુ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કામ કરતા પહેલા મુહૂર્ત શુદ્ધિ જોઈ લેવી જરૂરી છે. ગ્રહ પ્રવેશ માટે પણ મુહૂર્ત જોવાનું વિધાન છે, કારણ કે તમે જે ઘરમાં રહેવા જઈ રહ્યા છો તે તમારા માટે સમસ્ત પ્રકારે ફયદાયી હોવું જોઈએ.

નક્ષત્ર સર્વશ્રેષ્ઠ મુહૂર્ત
ચિંતામણી અનુસાર નૂતન ગ્રહ પ્રવેશ માટે ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, મૃગશિરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર સર્વશ્રેષ્ઠ હોય છે. આ તિથિઓમાં સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર હોય તો વધુ શુભ મનાય છે. તૃતિયા, પંચમી, ષષ્ઠી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી અને ત્ર્યોદશીની તિથિએ નવા ઘરમાં પ્રવેશ કરવાથી તમામ સુખોની પ્રાપ્તિ થાય છે.

ભૂમિપૂજન મુહૂર્ત 2018
- 3 માર્ચ શનિવાર ચૈત્ર કૃષ્ણ 2, ઉત્તરા ફાલ્ગુની
- 12 માર્ચ સોમવાર ચૈત્ર કૃષ્ણ 10 ઉત્તરાષાઢા
- 27 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 12, ઉત્તરા ફાલ્ગુની
- 12 મે શનિવાર પ્રથમ જયેષ્ઠ કૃષ્ણ 12, ઉત્તરા ભાદ્રપદ
- 2 ઓગસ્ટ ગુરુવાર શ્રાવણ કૃષ્ણ 5, ઉત્તરા ભાદ્રપદ
- 15 ઓગસ્ટ બુધવાર શ્રાવણ શુક્લ 4, હસ્ત
- 5 નવેમ્બર સોમવાર કાર્તિક કૃષ્ણ 13, હસ્ત
- 20 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 5, મૃગશિરા
- 27 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ
- 12 ઉત્તરા ફાલ્ગુની 12 મે શનિવાર પ્રથમ જયેષ્ઠા કૃષ્ણ 12, ઉત્તરા ભાદ્રપદ
- 22 જૂન શુક્રવાર દ્વિતિય જયેષ્ઠ શુક્લ 10, ચિત્રા
- 25 જૂન સોમવાર દ્વિતિય જયેષ્ઠ શુક્લ 13, અનુરાધા
- 23 એપ્રિલ શુક્રવાર વૈશાખ શુક્લ 8, પુષ્ય 30 જુલાઈ સોમવાર શ્રાવણ કૃષ્ણ 3, શતભિષા

સોમવાર કાર્તિક કૃષ્ણ

નૂતન ગ્રહ પ્રવેશ મુહૂર્ત 2018
જીર્ણ ગૃહ પ્રવેશ મુહૂર્ત 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
