WEL COME 2020: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ, તાણ અને ચિંતામાંથી મુક્તિ મેળવવાનો સમય
નવું વર્ષ વૃશ્ચિક રાશિ માટે રાહતના સમાચાર લાવી રહ્યું છે. આ રાશિમાં શનિનો અંતિમ પડાવ પુરો થવા પર છે.
રાશિ: તો, ના, ની, નૂ, ને, નો, યા, યી, યુ
નવું વર્ષ વૃશ્ચિક રાશિ માટે રાહતના સમાચાર લાવી રહ્યું છે. આ રાશિમાં શનિનો અંતિમ પડાવ પુરો થવા પર છે. શનિના પ્રભાવને કારણે લાંબા સમયથી ચાલી આવતી ચિંતા અને તણાવ દુર થવાના સંકેત છે. આ વર્ષ દરેક પ્રકારની તકલીફ દુર કરનારૂ વર્ષ હશે. જાન્યુઆરીના મધ્યભાગથી જ તમારો મુશ્કેલ સમય સમાપ્ત થવાનું શરૂ થશે. મિત્રો અને સહકર્મીઓમાં માન વધશે. વિવાહયોગ્ય જાતકો માટે લવ મેરેજનો બની રહ્યો છે. નવા વર્ષમાં નસીબનો સાથ મળશે અને સંપત્તિના સારા યોગ બની રહ્યા છે. રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ માટે થોડો સમય સંઘર્ષનો સમય હોઈ શકે છે, જ્યારે વિદ્યાર્થી વર્ગની સફળતા જોઈ શકાય છે.

પરિવારીક દ્રષ્ટિએ
આ વર્ષે વૃશ્ચિક રાશિ વાળા માટે સ્વ-શક્તિ અને મનોબળનો અનુભવ થશે. ચિંતાઓ ખથમ થશે. જો કે પરિવારમાં ઝઘડા અને અસંતોષની સ્થિતિ સર્જાઈ શકે છે. એ સિવાય બીજી કોઈ ચિંતા નથી. નાના ભાઈ-બહેનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ટૂંકી યાત્રાઓ પણ થઈ શખે છે. પરિવારમાં કોઈક મોટી ખુશીના સંકેત પણ છે.

આરોગ્યની દ્રષ્ટિએ
પરિવારમાં લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમા ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યમાં સુધારો થવાની અપેક્ષા છે. માતા-પિતાનું સ્વાસ્થ્ય નગમ-ગરમ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો આ વર્ષે તેમની યોજનાઓમાં ધીરજ ગુમાવી શકે છે. આ સમય પોતાને નિયંત્રિત કરવાનો અને આત્મવિશ્વાસ જાળવવાનો છે કારણ કે સફળતા થોડી જ દુર છે.

નાણાકીય દ્રષ્ટિએ
આ વર્ષે તમારી કુંડળીમાં ધનનો પ્રવાહ બની રહ્યો છે. આ વર્ષે તમે પૂરતા પૈસા કમાશો અને ખર્ચ કરશો. આ વર્ષે તમે એક નવું મકાન બનાવી શકો અથવા જૂના મકાનનું નવીનીકરણ કરી શકો છો. તમે લોન લેવા ઈચ્છો છો તો મળી શકે છે. નવી બાઇક અથવા કાર ખરીદવાની સંભાવના પણ છે.

વર્ષનું માપ
શનિની અંતિમ છાયા વૃશ્ચિક રાશિ પર આગળ વધી રહી હોવાથી શનિદેવની પૂજા કરવાથી વિશેષ લાભ થશે. શનિદેવને દર શનિવારે કાળા તલથી બનેલુ નૈવેદ્ય અર્પણ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
