Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
Capricorn Business Horoscope 2021: મકર રાશિના વેપારીઓએ વર્ષ 2021માં આર્થિક મોર્ચે કેટલીક નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે માટે ધૈર્ય અને આત્મવિશ્વાસ બનાવી રાખો. ગુરુ શનિ સાથે લગ્નમાં બેસી કમજોર રહેશે. આ વર્ષ ખર્ચ વધશેઅને આવક ઘટવાથી પરેશાન થશો. ધનનો સંચય કરવામાં મુશ્કેલી આવશે, બિઝનેસમાં પણ અપ-ડાઉન બની રહેશે. આ વર્ષે નવાં કામ શરૂ કરશો પરંતુ તેમાં વર્ષના શરૂઆતી પાંચ- છ મહિના ઉમ્મીદ મુજબ સફળતા નહિ મળે જે બાદ થોડી ઠીક સ્થિતિ બનવા લાગશે. જો કે માર્ચ બાદ શુક્ર ઉચ્ચાવસ્થામાં આવવાના કારણે ગુરુના દ્વિતીય ધન ભાવમાં આવવાના કારણે કેટલાક સીમિત બિઝનેસથી લાભ થવાની સંભાવનાઓ પણ બનશે.

મે બાદ જુલાઈ સુદી વેપાર આગળ વધારવામાં સફળ થશો, જેમાં તમને કોઈ નજીકના લોકોનો સહયોગ મળી શકે છે. તમારા પતિ અથવા પત્નીના સહયોગથી નવાં કાર્યોમાં પગલું માંડશો. અવસરોનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરો. આ દરમ્યાન ઈલેક્ટ્રોનિક્સ, ઓઈલ, પેટ્રોલિયમ પદાર્થ, દવાઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, જ્યોતિષ, વાસ્તુ જેવા કાર્યોથી સારો લાભ કમાઈ શકશો. ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં લાભની ડીલ રહેશે.
આ પણ વાંચો
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
- Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે
નવેમ્બર- ડીસેમ્બરના મહિનો ફરીથી તકલીફ આપતો સાબિત થશે. બિઝનેસમાં નુકસાનથી આર્થિક તંગનો સામનો કરવો પડી શકે છે. આ દરમ્યાન એકઠું કરેલ ધનથી કામ ચલાવવું પડશેય
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
