સંપત્તિવાન હોય છે 20 જૂનના રોજ જન્મેલા લોકો...

તો સાંભળો 20 જૂન એટલે કે 2+0=2 એટલે કે મૂળાંક 2 વાળા લોકો સંપત્તિવાન હોય છે. મૂળાંક 2 વાળા લોકો ખૂબ જ ધનપ્રિય હોય છે. જોકે આ લોકો ખૂબ જમનમોજી હોય છે, માટે લોકો તેમની ખૂબ જ મજાક બનાવી દે છે. તેઓ તીવ્ર બુદ્ધિના હોય છે અને જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં હોય છે. તેમનું વૈવાહીક જીવન ખૂબ જ સુખમય હોય છે, તેઓ પોતાના પાર્ટનરની ખૂબ જ કેર કરે છે, તેઓ ધનિક હોય છે.
પરંતુ તેઓ ગિવ એન્ડ ટેકવાળી પોલીસી પર જ વિશ્વાસ રાખે છે. તેમને મોંઘી વસ્તુઓ પસંદ આવે છે, કારણ કે તેમની નજરમાં રૂપિયાનું ખાસુ મહત્વ હોય છે. તેઓ મહેનતી પણ હોય છે અને પોતાના રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરે છે. આજે આપ તેમને કોઇ મોંઘી વસ્તુઓ ઉપહારમાં આપી શકો છો.
21 જૂનના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો...
આ પણ વાંચો.. જન્મદિવસ | આજનું રાશિફળ | જ્યોતિષ | સમાચાર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
