હઠીલા હોય છે 19 જૂનના રોજ જન્મેલા લોકો...

તો સાંભળો 19 જૂન એટલે કે 1+9=10 એટલે કે મૂળાંક 1 વાળા લોકો ખૂબ જ ક્યૂટ હોય છે. તેઓ પોતાના તર્કોથી દરેકની બોલતી બંધ કરાવી દે છે. માટે તેમને લોકો મોફાટ પણ કહે છે. આ આંકના લોકો હંમેશા વકિલાત, રાજનીતિ અથવા મીડિયાના પ્રોફેસનમાં જોવા મળે છે. તેમને ગુસ્સો પણ ખૂબ જ આવે છે પરંતુ તે વધારે સમય સુધી રહેતો પણ નથી.
લુકના મામલામાં તેઓ ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. પરંતુ પોતાનાથી આગળ તેઓ કોઇની પણ સાંભળવા માટે તૈયાર નથી થતા. તેઓ મહેનતી પણ હોય છે અને પોતાના રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરે છે. આજે આપ તેમને કોઇ મોંઘી વસ્તુઓ ઉપહારમાં આપી શકો છો. તેઓ ઇમાનદાર અને ખૂબ જ ધનીક હોય છે. હા થોડા આક્રમક જરૂર હોય છે પરંતુ સંબંધોને લઇને ખૂબ જ ગંભીર હોય છે.
20 જૂનના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
