Arthik Rashifal August 2023: સિહ રાશિ વાળાની વધશે આવક, જાણો ઓગસ્ટના મહિનો કઇ રાશી માટે છે લકી
Arthika Rashilfal August 2023: ઓગસ્ટ મહિનામાં શરુઆત થઇ ચૂકી છે. અને મહિનામાં રાશિઓના ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો ખાસ રહેશે. જ્યોતિષવિદોનું કહેવુ છે કે, આ મહિને આર્થિક મોર્ચા પર રાશિઓને મિક્સ પરિણામ પ્રાપ્ત થનાર છે. કોઇ જાતક પર ધનની વર્ષા થશે. તો કોના બેન્ક બેલેન્સ કે આવકનો સ્રેત પ્રભાવિત થઇ શકે છે. આવો જાણીએ કે આર્થિક સ્થિતિના હિસાબથી આ મહિનો તમારા માટે કેવો રહેવાનો છે.

મેષ જે લોકો બિઝનેશમાં છે તેમને લાભ ન થવાની પુરી સંભાવના છે. જો કે, આયોજન કરવાના લીધે કે ફછી ભાગીદારોની કામના સહોયગના કારણે તમને નુક્સાન ઉઠાવુ પડી શકે છે. આ મહિને લાભ કમાવો મુશ્કેલ થઇ શકે છે.
વૃષ વૃષભ રાશીના જાતકો માટે આર્થિક રીતે થોડો મુશ્કેલ સમય રહેવાની સંભવાના છે. રાહુ અને બૃહસ્પતિના બારમા ઘરમાં એક સાથે હોવાના કારણે તમારે થોડો વધારે ધન ખર્ચ કરવો પડી શકે છે.
મિથુન: આર્થિક તૌર પર મહિનાન આરામદયક રહશે. ગ્યાવમાં ભાવમાં બૃહસ્પતિના હોવાથી આર્થિક લાભ થવાના સકેત છે. બૃહસ્પતિની આનુકુળતા દશા ના કારણે જાતકોને સારો ધન લાભ કમાવામાં મદદ મળી શકે છે.
સિંહ આ મહિન સિંહ રાશિના જાતકોને સારો ધન લાભ ની સ્થિતિ થઇ શકે છે. આ સાથે જ બૃહસ્પતિના લાભકારી પ્રભાવથી જાતકોને સારી બચત કરવામાં મદદ મળશે. આવકના સ્રોત પણ વધી શકે છે.
કન્યા આ મહિને તમને ધન વધારો આર્થિક ખર્ચનો સામનો કરવો પડી શકે છે. જાતકો પોતાની જરુરિયાતોને પુરા કરવા માટે ઉધાર પણ લેવા પડી શકે છે. જે લાબા સમય સુધી તમારા માટે મુસિબત બની શકે છે.
તુલા આર્થિક મામલોમાં ઉતાર ચઢાવોના સામનો કરવો પડી શકે છે. આ મહિનો તમારા માટે વધારે લાભકારી સાબિત નહી થાય . અત્યાર મે વધારે ધન ખર્ચ કરવો પડી શકે છે.
વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાને આ હિેન ફાયદો અને નુક્શાન બંને મળી શકે છે. બૃહસ્પતિના છઠ ભાવમાં થવાથી જાતકોને વધારે થન ખર્ચ કરવો પડી શકે છે. પરંતુ આવકના સાધનો પર્યાપ્ત ધન મેળવી શકો છો.
ધન ધનુ રાશિના જાતકોને આર્થિક જીવન આ મહિને સારુ રેહવાની આશા છે. આ મહિને તમને સારો એવો ધન લાભ થશે. કરિયરના માધ્યમથી જોવા જઇએ તોમહિનો તમારા માટે મંગળકારી નજર આવી રહ્યો છે.
મકર મકર રાશિ વાળાને આ મહિેનામાં ખરાબ પરીણામ મળવાની સંભાવના છે. શનિ બીજા ભાવમાં વક્રી અવસ્થામાં છે. જેના કારણે તમને ધન લાભ કમાવામાં મુશ્કોલીનો સામનો કરવો પડી શકે છે.
કુંભ કુંભ રાશીના જાતકો માટે ઓગસ્ટ મહિનો ધન સંબંધિત મામલો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શનિ અને કેતુના પ્રતિકુલ ભઆવમાં હોવાના લીધે જાતકોને ધન લાભ થવાના શંકેત છે.
મીન બૃહસ્પતિના બીજા ભાવમાં કારણે લાભ હોવાની સંભાવના છે. પરંતુ આમ જે ધન લાભ કમાવસો તેને ઝડપી ખર્ચ થવાની ઉમિદ છે. એટલે આ મહિને બચત પ્રભાવિત થઇ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
