Astrology News : નકારાત્મક ઉર્જા ઘરથી રહેશે દુર, જાણી લો આ વાસ્તુ ઉપાય
Vastu Tips for Negative Energy : ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે અશાંતિ, બીમારી અને ક્લેશનું વાતાવરણ રહે છે. જે કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ કરવી જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્રમાં આ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે નેગેટિવ એનર્જી દુર કરી શકો છો. જેમાં કાળા જાદુ, તંત્રમંત્ર અને નકારાત્મક ઉર્જાને ઘરથી દુર રાખવાના ઘણા ઉપાયો છે, જે વિશે આપણે આ અહેવાલમાં જાણીશું.

ઘરની બહાર દીવો પ્રગટાવો - નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવા માટે સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. આ માટે કપાસમાંથી ચાર લાંબી વાટ તૈયાર કરો. લોટમાંથી દીવો બનાવો અને તેમાં ચાર કાળા મરી નાંખો અને ચારેય વાટને પ્રગટાવો. આ સળગતા દીવાને ઘરની બહાર રાખો.
દીવો ક્યારે રાખવો જોઈએ - લોટનો બનેલો આ દીવો અંધારું થયા પછી ઘરની બહારના દરવાજા પર થોડી વાર માટે રાખવો જોઈએ. આ ઉપાય મંગળવાર, શનિવાર, રવિવાર અથવા પ્રદોષ અમાવસ્યાના દિવસે કરવો જોઈએ.
નકારાત્મક શક્તિઓ દૂર રહેશે - આ ઉપાયો કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહેશે. તમારા ઘર પર તંત્ર મંત્ર, કાળો જાદુ અને અનિષ્ટ શક્તિઓનો પડછાયો નહીં પડે.
આ ઉપાયો કરી શકો છો - આ સિવાય પાણીના ઉપાયથી ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખી શકાય છે. આ માટે એક વાસણમાં પાણી લો અને તેને ત્રણથી ચાર કલાક સૂર્યપ્રકાશમાં રાખો. બાદમાં તમારા મનપસંદ ભગવાનનું નામ લો અને આ પાણીને આશોપાલવ અથવા કેરીના પાનની મદદથી ઘરના ખૂણાઓમાં છાંટો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
