શરૂ થઈ લગ્નની સીઝન, જાણો આ વર્ષના શુભ લગ્ન મુહૂર્ત
આવો એક નજર નાખીએ અક્ષય તૃતિયાથી શરૂ થનારા લગ્નના મુહૂર્ત
હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનો દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કરેલા કામનું અનેક ગણું શુભ ફળ મળે છે. આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. જેવા કે, લગ્ન સંસ્કાર, ગૃહ પ્રવેશ, બાબરી વગેરે. આ દિવસથી લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતિયાના દિવસે પણ વિવાહ થાય છે. જેના પણ લગ્ન આ દિવસે થાય છે તેમનો સંબંધ જીવનભર મજબૂત રહે છે અને તેમની વચ્ચે પ્રેમ હંમેશા જળવાઈ રહે છે. આ વર્ષની તૃતિયા ખાસ છે. જેથી આ દિવસે લગ્ન કરવા શુભ છે.
આવો જાણીએ અક્ષય તૃતિયાથી શરૂ થનારા આ વર્ષના લગ્ન મુહૂર્ત.

એપ્રિલ
- 18 એપ્રિલ બુધવાર
- 19 એપ્રિલ ગુરુવાર
- 20 એપ્રિલ શુક્રવાર
- 26 એપ્રિલ ગુરુવાર
- 27 એપ્રિલ શુક્રવાર
- 28 એપ્રિલ શનિવાર
- 29 એપ્રિલ રવિવાર
- 11 મે શુક્રવાર
- 12 મે શનિવાર
- 16 મે 2018 થી 13 જૂન 2018 સુધી લગ્ન નથી.
- 19 જૂન મંગળવાર
- 20 જૂન બુધવાર
- 21 જૂન ગુરુવાર
- 22 જૂન શુક્રવાર
- 23 જૂન શનિવાર
- 25 જૂન સોમવાર
- 29 જૂન શુક્રવાર
- 5 જુલાઈ ગુરુવાર
- 6 જુલાઈ શુક્રવાર
- 10 જુલાઈ મંગળવાર
- 12 ડિસેમ્બર બુધવાર
- 13 ડિસેમ્બર ગુરુવાર

મે

જૂન

જુલાઈ

ડિસેમ્બર
23 જુલાઈ 2018 અષાઢ શુક્લ એકાદશીના દિવસે દેવશયની એકાદશી હોવાને કારણે ચાતુર્માસ પ્રારંભ થઈ જશે. જે 19 નવેમ્બર 2018 સુધી ચાલશે.
જેથી આ ચાર માસ લગ્ન થશે નહિં.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
