તમારી જન્મ તારીખ પ્રમાણે કયા ઇષ્ટદેવનું પૂજન કરશો?
આપણો જન્મ જે સમયે, જે ઘડીએ અને જે તારીખ થાય છે તે આંકડા આપણા આખા જીવન દરમિયાન આપણા માટે મહત્વપૂર્ણ બની જાય છે. એટલું જ નહીં,આપણા ભૂત, વર્તમાન અને ભવિષ્ય પર આપણા જન્મ તારીખના આંકડાની અસર થાય છે. માટે જ ન્યૂમેરોલોજીમાં જન્મ તારીખનું ખૂબ જ મહત્વ છે.
તમારી જન્મ રાશિ મુજબ તમારા માટે કયો આંક શુભ છે તે જાણી શકાય છે. અને આ દ્વારા તમે તમારું જીવન મંગળમય બનાવી શકો. વધુમાં તમારા માટે કયો નંબર લકી છે તે પણ ન્યૂમેરોલોજી દ્વારા જાણી શકાય છે.
માટે જ આજે અમે તમારી જન્મ તારીખ મુજબ તમારે કયા ઇષ્ટદેવનું પૂજન કરવું તે જાણકારી લઇને આવ્યા છે. તમારી જન્મતારીખ મુજબ જે તે ઇષ્ટદેવનું પૂજન કરવાની તમારા કષ્ટો ઓછા થઇ શકે છે. તો આ ફોટાસ્લાઇડર જોતા રહો અને જાણો તમારી જન્મતારીખ મુજબ કોણ છે તમારો ઇષ્ટદેવ...

1,10,19 કે 28
જો તમારી જન્મ તારીખ 1,10,19 કે 28માંથી કોઇ એક છે તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ.

2,11,20 કે 29
જો તમારી જન્મ તારીખનો આંકડા 2,11,20 કે 29 છે તો તમારે શંકર ભગવાનની પૂજા કરવી જોઇએ.

3,12,21 કે 30
જો તમારી જન્મ તારીખ 3,12,21 કે 30માંથી કોઇ એક છે તો તમારે ગણપતિજીની પૂજા અર્ચના કરવી જોઇએ.

4,13,22 કે 31
જો તમારો જન્મ આ ઉપરોક્ત તારીખોમાં થયો હોય તો તમારે સૂર્ય દેવની પૂજા કરવી જોઇએ.

5,14 કે 23
જો તમારો જન્મ 5,14 કે 23 તારીખમાં થયો હોય તો તમારે વિષ્ણુની પૂજા કરવી જોઇએ.

6,15 કે 24
જો તમારી જન્મ તિથિ 6,15 કે 24 હોય તો તમારે લક્ષ્મીજીની પૂજા કરવી જોઇએ જેથી તમારો શુક્ર બળવાન બને.

7,16 કે 25
7,16 કે 25 તારીખે જન્મેલા લોકોએ શિવ-પાર્વતીનું પૂજન કરવું જોઇએ.

8,17 કે 26
જો તમારો જન્મ 8,17 કે 26 તારીખ હોય તો તમારે શનિ મહારાજની અને કાલભૈરવની પૂજા કરવી જોઇએ.

9,18 કે 27
જો તમારી જન્મ તારીખ 9,18 કે 17માંથી કોઇ એક હોય તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
