ખેડૂતો પોતાના ખેતરે લગાવી શકે છે સોલાર મોટર, જાણો કેવી રીતે યોજનાનો લાભ લેવો?
હવે ધીરે ધીરે સોલાર એનર્જીની બોલબાલા વધી રહી છે. ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થઈ છે. આ માટે સરકારની વિવિધ યોજનાઓ પણ અમલમાં છે.
સોલાર પંપથી ખેડૂત ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે. આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે.

સોલાર પંપની કિંમત વિશે વાત કરીએ તો તે ખેતીમાં સિંચાઈની જરૂરિયાતો, ખેતરની જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે. તમે સોલાર પંપ લગાવવા માટે સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકો છો.
આ યોજનાઓમાં કુસુમ યોજના મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ લગાવવા 60 ટકા સબસિડી આપવામાં આવે છે.
ખેડૂતો ઉપરાંત આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30 ટકા સુધીની લોન આપે છે.
આ કારણે ખેડૂતોએ આ પ્રોજેક્ટ પાછળ માત્ર દસ ટકા જ ખર્ચ કરવો પડે છે. આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. ખેડૂતોને ઇલેક્ટ્રીક અથવા ડીઝલ પંપથી સિંચાઇ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
