HIDFને 2025-26 સુધી મંજૂરી, દૂધ ઉત્પાદકોને વ્યાજમાં 3 ટકાની છૂટ મળશે
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ બુધવારે નવી દિલ્હીમાં પુનર્ગઠિત પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ યોજનાનો પ્રારંભ કર્યો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગો, એફપીઓ, ડેરી સહકારી મંડળીઓને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું. આ સાથે મંત્રી પરષોત્તમ રૂપાલાએ AHIDFને લગતી રેડિયો જિંગલ પણ બહાર પાડી.

અહીં પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ યોજના કોવિડ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી જે સમગ્ર દેશ માટે મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે આ યોજનાને ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે અને તે આગામી 3 વર્ષ માટે લાગુ કરવામાં આવશે.
તેમણે જણાવ્યુ કે, કેબિનેટે તાજેતરમાં બેઠકમાં 29,610 કરોડના ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ AHIDFના પુનર્ગઠનને મંજૂરી આપી છે. હવે ડેરી સહકારી મંડળીઓને DIDF હેઠળ 2.5% ને બદલે AHIDF હેઠળ 3% વ્યાજ સબવેન્શનનો લાભ મળશે.
ડેરી સહકારી ને AHIDF ના ક્રેડિટ ગેરંટી ફંડ હેઠળ ક્રેડિટ ગેરંટી સહાય પણ મળશે. આ યોજના ડેરી સહકારી મંડળીઓને તેમની પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં મદદ કરશે. તેનાથી દેશમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
