કેરળનું આશ્ચર્યલોક એટલે તિરુવનંતપુરમ
તિરુવનંતપુરમ શહેર ભગવાની પોતાની ભૂમિની રાજધાની છે. તેને ત્રિવેંદ્રમ કહેવામાં આવે છે, જે અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા મૂળ નામથી લેવામાં આવ્યું છે. જ્યા સુધી સરકારે 1991માં તેના આ શહેરને તેનું મૂળ નામ આપવામાં ના આવ્યું ત્યાં સુધી આ શહેર આ જ નામથી જાણીતું હતું. આ ભારતના દક્ષિણના છેવાડામાં પશ્ચિમી તટ પર સ્થિત છે. લાંબા સમયથી આ એક એવું સ્થળ રહ્યું છે, જ્યાં લોકોએ જરૂર જવું જોઇએ અને હાલના દિવસોમાં નેશનલ જ્યોગ્રાફિક ટ્રાવેલરે તેને આ રૂપમાં સુચીબદ્ધ કર્યું છે. મહાત્મા ગાંધીએ આ સ્થળને ભારતનું સદાબહાર શહેર કહ્યું હતું. ત્રિવેંદ્રમ ભારતના દસ હરિયાળીવાલા શહેરોમાં આવે છે. પરસુરામનથી લઇને મધ્યકાલીન ખોજકર્તા જેમકે ફાહીન, માર્કો પોલો, કોલમ્બસ, વાસ્કો દ ગામા અને અન્યો જેમનું વર્ણન ઇતિહાસના પુસ્તકોમાં નથી. ત્રિવેંદ્રમે અહી આવનારાઓની પ્રતિષ્ઠા વધારી છે.
તિરુવનંતપુરમ અનાથનના નામ પરથી છે, જે હજાર માથા વાળો પ્રસિદ્ધ નાગ છે. જેના પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. આ શહેરને ત્યાં સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં વાસ કરનારી મૂર્તિથી પોતાનું નામ મળ્યું છે. શહેર સાત તટીય પર્વતો પર સ્થિત છે, જે હવે એક ભાગદોડવાળુ શહેર બની ગયું છે, પરંતુ તેણે પોતાના અતીતની ચમકને ગુમાવી નથી. સ્થાનીક ધારણાઓ અનુસાર, બાબા પરશુરામે આ સ્થળ માટે સમુદ્રના ભગવાન, વરૂણ સાથે યુદ્ધ કર્યું હતું. શક્તિશાળી અને એકલા રાજા મહાબલીને પાતાળ લોકમાં મોકલ્યા એ પહેલા આ ઉત્તમ સ્થળ પર શાસન કર્યું હતું.
પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિર પ્રતિદિન અનેક ભક્તોને આકર્ષિત કરે છે. દર વર્ષ નવરાત્રી મંડપમાં એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર વિદ્યાની દેવી, સરસ્વતીને સમર્પિત છે. પારંપરિક વાસ્તુકળાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કૂટિર મલિકા જોવાલાયક છે. ત્રિવેંદ્રમમાં મહાત્મા ગાંધી માર્ગ પર પરંપરાગત શૈલીમાં નિર્મિત સુંદર ભવન છે. આ માર્ગ વિતેલા અને વર્તમાન બન્ને યુગોને સાંકળે છે. જેને લાલ ટાઇલ અને લાકડીના પારમ્પરિક ભવન અને સીમેન્ટ અને ગિલાસની ગગનચુંબી ઇમારતોના રૂપમાં જોઇ શકાય છે. પાલાયમ મુસ્લિમ, જૂના ગણપતિ મંદિર અને ગોથિક ટાવર્સ સાથે ખ્રિસ્તી કૈથેડ્રલ બધુ સાથોસાથ સ્થિત છે. તો ચાલો તસવીરો થકી જોઇએ તિરુવનંતપુરમને.

શ્રી ચિત્રા આર્ટ ગેલરી
તિરુવનંતપુરમમાં આવેલી શ્રી ચિત્રા આર્ટ ગેલરી

કનકાકુન્નૂ મહેલ
તિરુવનંતપુરમમાં આવેલો કનકાકુન્નૂ મહેલ

કનકાકુન્નૂ મહેલ
તિરુવનંતપુરમમાં આવેલો કનકાકુન્નૂ મહેલ

નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય
તિરુવનંતપુરમમાં આવેલો નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય

નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય
તિરુવનંતપુરમમાં આવેલો નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય

નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય
તિરુવનંતપુરમમાં આવેલો નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય

અગસ્ત્ય માલા પીક
તિરુવનંતપુરમમાં આવેલો અગસ્ત્ય માલા પીક

અગસ્ત્ય માલા પીક
તિરુવનંતપુરમમાં આવેલો અગસ્ત્ય માલા પીક

નેપિયર સંગ્રહાલય
તિરુવનંતપુરમમાં આવેલું નેપિયર સંગ્રહાલય

નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય
તિરુવનંતપુરમમાં આવેલો નૈયર ડેમ અને વન્યજીવ અભ્યારણ્ય

અક્કુલમ ઝીલ
તિરુવનંતપુરમમાં આવેલી અક્કુલમ ઝીલ

કનકાકુન્નૂ મહેલ
તિરુવનંતપુરમમાં આવેલો કનકાકુન્નૂ મહેલ

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર
તિરુવનંતપુરમમાં આવેલું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
