હીરાના ચળકાટથી ઝળકતુ શહેર સંબલપુર
સંબલપુર ઇતિહાસ અને આધુનિકતાનું એકીકરણ છે. આજે સંબલપુરના રૂપમાં જાણીતું આ સ્થળને અનેક શાસકો અને સરકારોના તત્વાવધાનમાં અનેક ડિવિઝનો અને વલયનો જોયા છે. આજે પણ ભારતના પશ્ચિમી ગોળાર્ધમાં હોવાના કારણે આ સ્થળ ઉષ્માભર્યું સ્વાગત કરનારા લોકોની સાથોસાથ એક સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ, હર્યુભર્યુ પરિદ્રશ્ય છે.
સંબલપુરમાં પ્રવાસન કોઇ નવી વાત નથી. વર્ષો પહેલા સંબલપુર હીરાના કારણે જાણીતું હતું. આ હીરાના વ્યાપારનું કેન્દ્ર હતુ. આજે મહાનદીમાં અને ચારેકોર પ્રાપ્ત હીરાના માંગ અનેક સંગ્રહ કરનારાઓને છે, કારણ કે તેને વિશ્વના સૌથી સારા હીરા તરીકે માનવામાં આવે છે. સંબલપુરમાં મળતો તાજ ઇ માહ, એક બેરંગ 146 કેરેટ હીરો, આ ક્ષેત્રમાં મળી આવતા હીરાની શુદ્ધતાનું પ્રમાણના રૂપમાં છે.
સંબલપુરી સાડી, મહિલાઓ માટે એક પારંપરિક પોશાક ક્ષેત્ર માટે એખ અદ્વીતિય સુંદર રચના છે. કપડાંમાં ગુંથેલી જટિલ પેટર્ન યાર્ન એક સાથે ગુંથવામાં આવે છે. જટિલ પેટર્ન અને પ્રામાણિક સંબલપુરી સાડીઓના નમૂનાની કિંમત સાચા અર્થમાં યોગ્ય છે. સાડીઓ ઉપરાંત, બાંધકલાના કપડાંથી સજેલા સામાન જેવી સામગ્રીમાં ઉપલબ્ધ છે, જેની સલવાર, કપડાં અને ટૂવાલ પણ બને છે. જો કે, જ્યારે ખરીદી કરો, તો નકલી ઉત્પાદો અંગે જાણી લો.
સંબલપુરમાં પ્રવાસી વિભિન્ન કારણોથી પણ આવે છે. હીરાકુંડ બાંધ, સામલેશ્વરી મંદિર, હુમનું ઢળેલું મંદિર, ચિપિલમા જલ વિદ્યુત પરિયોજના, ઘંટેશ્વરી મંદિર અને સૌથી મહત્વપૂર્ણ મહાનદી સંબલપુરના પ્રવાસન સ્થળ છે. દેવીગઢ વન્યજીવ અભ્યારણ્ય આ સ્થળનું પ્રમુખ પ્રવાસન સ્થળ છે. આ વિવિધ વનસ્પતિ અને જીવોની સાથોસાથ શુષ્ક પર્ણપાતી વન માટે પ્રસિદ્ધ છે. સંબલપુરમાં પ્રવાસીઓના આકર્ષણના અન્ય લોકપ્રીય સ્થળોમાં મવેશી દ્વીપ, ઉષા કોઠી, કંઘરા, હાતી બાડી અને વિક્રમ ખોલ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સંબલપુર.

ચિપિલિમા જલવિદ્યુત પરિયોજના
સંબલપુરમાં આવેલું ચિપિલિમા જલવિદ્યુત પરિયોજના

સમાલેશ્વરી મંદિર
સંબલપુરમાં આવેલું સમાલેશ્વરી મંદિર

મંદિરનું ભક્તિપૂર્ણ દ્રશ્ય
સંબલપુરમાં આવેલા સમાલેશ્વરી મંદિરનું ભક્તિપૂર્ણ દ્રશ્ય

હીરાકુંડ બાંધ
સંબલપુરમાં આવેલુ હીરાકુંડ બાંધ

બાંધમાં આવેલો દ્વીપ
સંબલપુરમાં આવેલા હીરાકુંડ બાંધનો દ્વીપ

બાંધમાં કામ કરતા માછીમારો
સંબલપુરના હીરાકુંડ બાંધમાં કામ કરતા માછીમારો

બાંધમાં છોડવામાં આવેલી ડાઇક
હીરાકુંડ બાંધમાં છોડવામાં આવેલી ડાઇક
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
