સાંસ્કૃતિક ભારતનું હૃદય છે આ કલા પ્રેમી શહેર
જો ભારતને સાંસ્કૃતિક રીતે મજબૂત અને તેના મૂળિયાને પારંપરિક રીતે ઉંડા માનવામાં આવે છે, તો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાને દેશનું દિલ માનવામાં આવે છે. આ શહેર પહેલા કલકત્તાના નામથી જાણીતું હતું, જે અંગ્રેજોના સમયથી જ આપણા દેશનું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. કોલકતાના લોકોને અનેક દશકાઓથી સાહિત્ય અને કલા પ્રદર્શન માટે સરાહવામાં આવતું રહ્યું છે. દૂર્ગા પૂજા, દિવાળી અને દશેરાના કેટલાક દિવસો પહલેા મનાવવામાં આવતી કાલી પૂજા જેવા તેહવારોને મનાવવાની રતી અને તેમના દ્વારા પોતાના ઘરોની સજાવવાનીની રીત તેમન કલા પ્રેમના સ્પષ્ટ પુરાવા સમાન છે.
કોકલતાના સ્થાનિક લોકો દ્વારા પ્રદર્સિત કરવામાં આવેલા નાટક અને નાટિકાઓને વિશ્વના મંચ પર ખ્યાતિ પ્રાપ્ત થઇ ચુકી છે. કોલકતા પોતાના હસ્તશિલ્પ માટે પણ જાણીતું છે, જેમા આસપાસના પાડોસી શહેરોના લોકોને અહીં આવવા માટે મજબૂર કરી દે છે. તેમની કલાને મજૂર શક્તિની સરાહના અને માનવ અધિકાર સમહૂના લોકોની ટીકા બન્ને પ્રાપ્ત થયેલી છે.
લોકો અહીં ફેરીનો આનંદ લઇ શકે છે. પરિવહનના અન્ય સાધનોમાં જૂની બૂઢી પીલી ટેક્સીઓ અને સ્થાનિક બસો છે, જે હંમેશા ભરેલી રહે છે. રિક્ષા, શહેરમાં ફરવા માટેનું બીજુ માધ્યમ છે. વાંચન શોખીનોએ કોલેજ સ્ટ્રીટ જરૂર જવું જોઇએ. સૌથી અધિક વેચાતા અને મોંઘા પુસ્તકોને ભાવ તાલ કરીને ખરીદવા માટે, સ્ટેંડ પર આ સૌથી સારું સ્થળ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શહેરને.

હાવરા બ્રિજ
કોલકતામાં આવેલો હાવરા બ્રિજ

પાર્ક સ્ટ્રીટ અને કૈમક સ્ટ્રીટ
કોલકતામા આવેલી સેન્ટ જેવિયર્સ કોલેજ પાસે આવેલી પાર્ક સ્ટ્રીટ અને કૈમક સ્ટ્રીટ

ઇડન ગાર્ડન
કોલકતામાં આવેલા ઇડન ગાર્ડનની બહારનો એક નજારો

સોલ્ટ લેક સ્ટેડિયમ
કોલકતામાં આવેલુ સોલ્ટ લેક સ્ટેડિયમ

અલીપુર ચિડિયાઘર
કોલકતામાં આવેલું અલીપુર ચિડિયાઘર

વિક્ટોરિયા મેમોરિયલ
કોલકતામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલનો પહેલો હોલ

જનરલ પોસ્ટ ઓફિસ
કોલકતામા આવેલી જનરલ પોસ્ટ ઓફિસ

કલકત્તા હાઇકોર્ટ
કોલકતામાં આવેલા કલકત્તા હાઇકોર્ટ, શતાબ્દી

હાઇકોર્ટની નવી ઇમારત
કોલકતામાં આવેલી કલકતા હાઇકોર્ટની નવી ઇમારત

મેમોરિયલનું રાતનું દ્રશ્ય
કોલકતામાં આવેલા વિક્ટોરિયા મેમોરિયલનું રાતનું દ્રશ્ય

બિરલા સંગ્રહાલય
કોલકતામાં આવેલું બિરલા ઔદ્યોગિક અને પૌદ્યોગિકીય સંગ્રહાલયમાં સ્ટ્રીમ રોલર એન્જીન

ભારતીય સંગ્રહાલય
કોલકતામાં આવેલા ભારતીય સંગ્રહાલયમાં એક હરણનું હાડપિંજર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
