એ ગુજરાતની તસવીરો, જેના વિકાસના દમ પર મોદી બન્યા વડાપ્રધાન
ભારતના પશ્ચિમમાં વસેલ રાજ્ય ગુજરાત પોતાની કલાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા માટે ઓળખાય છે. આ રાજ્ય સિંધુ ઘાટી સભ્યતાનું ઉદગમસ્થળ પણ છે. ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવતું રહ્યું છે. ગુજરાત પશ્ચિમી ભારતમાં સ્થિત એક રાજ્ય છે. તેની ઉત્તર-પશ્ચિમી સરહદ જે આંતરરાષ્ટ્રીય સરહદ પણ છે, પાકિસ્તાન સાથે જોડાયેલ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેના ક્રમશ: ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સ્થિત રાજ્ય છે.
વાત જો પ્રવાસનની કરીએ તો આ સુંદર રાજ્યમાં એવું ઘણું બધું છે જે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આજે અમે આ આર્ટિકલમાં આપને અવગત કરાવીશું ગુજરાતની એ રમણ્ય સ્થળોની તસવીરોથી જેને જોઇને આપ ગુજરાત પ્રવાસ ખેડવા ચોક્કસ ઉપડી જશો.
કુછ દિન તો બિતાઇએ ગુજરાત મેં...

મહાબત મકરબો
જુનાગઢ

શહેરની મસ્જીદ
ચાંપાનેર

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
દ્વારકા

કચ્છનું સફેદ રણ
કચ્છ

ત્રણબત્તી ચોક,
દ્વારકા

મેઘવાલ ગ્રામ
મેઘવાલ ગ્રામમાં ગુજરાતની પારંપરિક પોશાકમાં એક મહિલા

મહુડી મંદિરના પ્રાંગણમાં વાંદરા
ગાંધીનગરનું મહુડી જૈન મંદિર

પતંગોત્સવ
ઉત્તરાયણના પર્વ સમયે અમદાવાદના દિલ્હી દરવાજાએ વેચાતી પતંગો

વડોદરાનો લક્ષ્મી વિલાસ મહેલ
વડોદરાનો લક્ષ્મી વિલાસ મહેલ

વડોદરાનો લક્ષ્મી વિલાસ મહેલ
વડોદરા

જામા મસ્જીદ
અમદાવાદમાં આવેલી જામા મસ્જીદ

અંબાજી મંદિર
અંબાજી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલા ગરબા

સ્વામીનારાયણ મંદિર
ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ મંદિર

ગોલ્ડન બ્રિજ
ભરૂચમાં નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ

થોર તળાવ
મહેસાણામાં આવેલ થોર તળાવ

ગિરનાર
જુનાગઢ પાસે આવેલ ગિરનાર

સૂર્ય મંદિર
મોઢેરામાં સ્થિત સૂર્ય મંદિર, મહેસાણા

લૉ ગાર્ડન રોડ
અમદાવાદનું રંગીન લૉ ગાર્ડન રોડ

સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનો ઓરડો, અમદાવાદ

ચાંપાનેર
ચાંપાનેરમાં સ્થિત એક પ્રાચીન મસ્જીદ

મહેસાણામાં સ્થિત ઉંઝા
મહેસાણામાં સ્થિત ઉંઝા

રાણીની વાવ
રાણીની વાવ, પાટણ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
