ફરીથી જીવવાનું શીખવી દે છે, કેરળનું દેવીકુલમ
‘ભગવાનનું પોતાનું ઘર' કેરળમાં સ્થિત પર્વતીય સ્થળ દેવીકુલમ પોતાના સુરમ્ય પ્રાકૃતિક પરિદૃશ્ય માટે પ્રસિદ્ધ છે. મુલાયમ અને હર્યાભર્યા દૂબના મેદાનોથી ઘેરાયેલા સાંકડા પર્વતો અને અણીદાર ચટ્ટાણોની વચ્ચે ખળ ખળ વહેતા ઝરણા તમને સુંદર વાતાવરણનો આનંદ આપે છે. દેવીકુલમ, ઇડુક્કી જિલ્લાના મુન્નારથી અંદાજે 7 કિ.મી દૂર છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક મનપંસદ પ્રવાસન સ્થળ છે, કારણ કે તેઓ અહી વિભિન્ન વનસ્પતિઓ અને જીવોને જોવાનો લુત્ફ ઉઠાવી શકે છે, સાથોસાથ તેનું અધ્યયન પણ કરી શકે છે. ટ્રાઉટ માછલીને પકડવી અહીની અન્ય એક ગતિવિધિ છે. દેવીકુલમ ટ્રેકર્સ માટે પણ મનપસંદ સ્થળ છે અને બગીચાઓ અને લાલ ગુંદના ઝાડોની મધ્યે ભ્રમણ વાસ્તવમાં એક અદ્બૂત અનુભવ પ્રદાન કરે છે.
આ સ્થળનું મુખ્ય આકર્ષણ સીતા દેવી ઝીલ છે. કહાણીઓ અનુસાર, દેવી સીતાએ આ ઝીલમાં સ્નાન કર્યું હતું. પલ્લીવસલ પ્રપાત ફરવાલાયક એક સુંદર સ્થળ છે. દેવીકુલમની વનસ્પતિઓ અને અન્ય જીવો અંગે અધિક જાણકારી માટે એક નિર્દેશિત પ્રવાસ કરવાનું ના ભૂલો. દેવીકુલમની યાત્રા કરો ત્યારે નજીકમાં આવેલા મુન્નારની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ દેવીકુલમને.

ચા અને મસાલાના પ્લાન્ટેશન
દેવીકુલમમાં આવેલા ચા અને મસાલાના પ્લાન્ટેશન

ચા અને મસાલાના પ્લાન્ટેશન
દેવીકુલમમાં આવેલા ચા અને મસાલાના પ્લાન્ટેશન

થુવાનામ પ્રપાત
દેવીકુલમમાં આવેલું થુવાના પ્રપાત

મત્તુપેત્ટી ઝીલ
દેવીકુલમમાં આવેલી મત્તુપેત્ટી ઝીલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
