World Cup Final : વર્લ્ડ કપમાં પહેલી વખત આઉટ થઈ ટીમ ઈન્ડિયા, જાણો જીતની કેટલી સંભાવના?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સેમિફાઈનલ મુકાબલામાં ભારતની સ્થિતી નાજુક છે. આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ફાઈનલમાં સાધારણ પ્રદર્શન કરી રહી છે.
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. અહીં વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી.

આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ છે. ભારતે અત્યાર સુધી જે રીતે પ્રદર્શન કર્યું છે તેના પરથી ચાહકોને આશા છે કે ભારતની બોલિંગ ફરી એકવાર મહત્વની ભૂમિકા ભજવશે. ફેન્સ જીતની દુઆ કરી રહ્યા છે.
ફાઈનલમાં વિરાટ કોહલીએ તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું. કોહલીએ 95.63ની એવરેજથી 765 રન બનાવ્યા છે. જેમાં છ અર્ધસદી અને ત્રણ સદીનો સમાવેશ થાય છે. પેટ કમિન્સ દ્વારા બોલ્ડ થતા પહેલા તે 54 રન બનાવવામાં સફળ રહ્યો.
આ મેચમાં કોહલીની વિકેટ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને આ પછી ભારતની વિકેટો પડવાનો સિલસિલો ચાલતો રહ્યો. કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો.
ફાઇનલમાં કેએલ રાહુલે મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી અને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રાહુલના નામે છે.
રાહુલ અને કોહલીએ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોએ હાવી રહ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી હતી અને જોશ હેઝલવુડે નિર્ણાયક સફળતાઓ અપાવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
