FIFA માં વિવાદ છેડી રહી છે બ્રાઝિલિયન મોડલ, ગોલ પર ટોપલેસ થવાની જાહેરાત કરનાર ડિયાન તમઝોની કોણ છે?
FIFA વર્લ્ડકપ અને વિવાદોનો જૂનો નાતો છે. કોઈને કોઈ કારણોસર અહીં વિવાદો થતા જ રહે છે. FIFA ન માત્ર ફૂટબોલ પરંતુ ગ્લેરમરનું પણ હબ બની જાય છે.
FIFA વર્લ્ડકપ અને વિવાદોનો જૂનો નાતો છે. કોઈને કોઈ કારણોસર અહીં વિવાદો થતા જ રહે છે. FIFA ન માત્ર ફૂટબોલ પરંતુ ગ્લેરમરનું પણ હબ બની જાય છે. ખેલાડીઓ સાથે સાથે દુનિયાભરના ફિલ્મી સ્ટાર અને ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફેન્ડ પણ પહોંચે છે. આ હસ્તીઓ સતત વિવાદ જગાવતી રહે છે. હવે FIFAમાં એક નવો વિવાદ સામે આવી રહ્યો છે.

નિવેદન આપી વિવાદ વિવાદ છેડ્યો
FIFA માં બ્રાઝીલનો અલગ જ અંદાજ જોવા મળે છે. FIFA માં બ્રાઝીલ સૌથી સફળ ટીમ મનાય છે ત્યારે આ વર્લ્ડકપમાં પણ ધમાકેદાર રીતે આગળ વધી રહી છે. તમામ ઘટનાઓ વચ્ચે હવે એક બ્રાઝીલિયન મોડલે ટોપલેસ થવાની જાહેરાત કરીને વિવાદ પેદા કર્યો છે.

કોણ છે ડિયાન તમઝોની?
બ્રાઝીલિયન મોડલ ડિયાન તમઝોનીએ જાહેરાત કરી છે કે તે બ્રાઝીલની ટીમના એક એક ગોલ પર ટોપલેસ ફોટો શેર કરતી રહેશે. તેના આ નિવેદન નવો વિવાદ સામે આવ્યો છે અને હવે તે સતત વાયરલ થઈ રહી છે.

ડિયાન તમઝોનીનો વિવાદો સાથે જૂનો નાતો છે
ડિયાન તમઝોનીનો વિવાદો સાથે જૂનો નાતો છે. આ પહેલી વખત નથી તેણે આવી વાત કરી હોય. બ્રાઝિલ ટીમની છેલ્લી મેચ દરમિયાન પણ ડિયાન ટોમાઝોનીએ એક ગ્રુપમાં ટોપલેસ ફોટા શેર કર્યા હતા.

ડિયાન ટમાઝોની લોકપ્રિય છે
ડિયાન ટમાઝોનીની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિયતા છે. તે પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને ફેન્સને દિવાના બનાવતી રહે છે. અહીં તમને જણાવી દઈએ કે, તેણે દાવો કર્યો છે કે, બ્રાઝિલ આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ જીતી શકે છે.

બ્રાઝિલના સમર્થનમા નિવેદન આપ્યુ
બ્રાઝિલની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022ની શરૂઆતની બંને મેચો જીતીને રાઉન્ડ-16માં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. તે ગ્રુપ જીમાં પણ ટોપ પર છે. બ્રાઝીલની ટીમ પહેલેથી જ ફૂટબોલમાં ઘણી આગળ છે.

બ્રાઝિલ તેની ત્રીજી મેચ કેમરૂન સામે રમશે
બ્રાઝિલ તેની ત્રીજી મેચ કેમરૂન સામે રમશે. આ મેચમાં ટીમના સ્ટાર ખેલાડી નેમારના રમવાની આશા ઓછી છે. એવું માનવામાં આવે છે કે અંતિમ-16 રાઉન્ડની મેચ શરૂ થાય ત્યાં સુધીમાં તે ફિટ થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
