બોર્ડર સિક્યોરિટી ફોર્સના બ્રાંડ એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: પોતાના નાનકડા કેરિયરમાં જ સફળતાના નવા શિખરો સર કરનાર ટીમ ઇન્ડિયાના યુવા બેસ્ટમેન વિરાટ કોહલીને ભારતની સૌથી મોટી સેના 'બોર્ડર સિક્યોરિટી ફોર્સ'ના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. બીએસએફમાં 2.5 લાખ સૈનિકો છે જે દેશની સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરની સુરક્ષા કરે છે.
બીએસએફ ચીફ સુભાષ જોશી અને સેનાના અન્ય સભ્યો રમત પ્રત્યે તેમના સમર્પણ અને સખત મહેનત વિશે તેમની સાથે વાત કરશે. સુભાષ જોશીનું કહેવું છે કે તેમને ઓછા સમયમાં જ ક્રિકેટના મેદાનમાં સફળતાઓ મેળવી છે, તો બીજી તરફ સેના પણ દેશની સુરક્ષા માટે સતત પ્રયત્ન કરતી રહી છે. આ કારણે વિરાટ કોહલીને બીએસએફના બ્રાંડ એમ્બેસેડર પસંદ કરવામાં આવ્યા છે જેથી યુવાનોને સેનામાં સામેલ થવાની પ્રેરણા મળી શકે છે.

25 વર્ષીય વિરાટ કોહલીએ 2011માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ 2011 અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવવામાં પણ વિરાટ કોહલીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સેના ગૃહમંત્રાલયના અંતગર્ત આવે છે. દેશમાં આંતરિક સુરક્ષા બનાવી રાખવા માટે પણ બીએસએફની મદદ લેવામાં આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
