મોહમ્મદ શમીને વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યુ, શમી સહિત આ ખેલાડીઓ અર્જુન એવોર્ડ એનાયત કરાશે
વર્લ્ડ કપમાં બોલથી તખરાટ મચાવનારા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યુ છે. બહુ જલ્દી તેને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે.
યુવા અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે 9 જાન્યુઆરીએ એવોર્ડ આપવામાં આવશે.
અર્જુન એવોર્ડ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આપવામાં આવ્યો છે. તે સિવાય આ કેટેગરીમાં બીજા ઘણા નામો છે.
મેજર ધ્યાનચંદ એવોર્ડ માત્ર બે ખેલાડીઓને આપવામાં આવશે. બંને ખેલાડીઓ બેડમિન્ટનમાંથી આવે છે. તેમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ સામેલ છે.
અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓ
મોહમ્મદ શમી (ક્રિકેટ)
ઓજસ પ્રવીણ (તીરંદાજી)
અદિતિ ગોપીચંદ (તીરંદાજી)
શ્રીશંકર એમ (એથ્લેટિક્સ)
પારુલ ચૌધરી (એથ્લેટિક્સ)
મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ)
આર વૈશાલી (ચેસ)
અનુષ અગ્રવાલા (અશ્વારોહણ)
દિવ્યકિર્તન સિંહ (એકવેસ્ટરિયન)
દીક્ષા ડાગર (ગોલ્ફ)
કૃષ્ણ બહાદુર પાઠક (હોકી)
પુખરમ્બમ સુશીલા (હોકી)
પવન કુમાર (કબડ્ડી)
રિતુ નેગી (કબડ્ડી)
નસરીન (ખો-ખો)
એમએસ પિંકી (લૉન બોલ્સ)
ઐશ્વર્યા પ્રતાપ સિંહ (શૂટિંગ)
ઈશા સિંહ (શૂટિંગ)
હરિન્દ્ર પાલ (સ્ક્વોશ)
અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ)
સુનિલ કુમાર (કુસ્તી)
કુમારી અંતિમ (કુસ્તી)
રોશિબિના દેવી (વુશુ)
શીતલ દેવી (પેરા તીરંદાજી)
અજય રેડ્ડી (બ્લાઈન્ડ ક્રિકેટ)
પ્રાચી યાદવ (બોટ)
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
