આ છે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા ટેનિસ ખેલાડી, લિસ્ટમાં એક ભારતીય પણ છે
ભારતમાં સાનિયા મિર્ઝાને કોણ નથી જાણતું. સાનિયા મિર્ઝા આજે ભારતમાં તેની ખૂબસૂરતી માટે ફેમસ છે. સાનિયાના લાખો ફેન્સ છે.
રમતની દુનિયાના સિતારાઓ તેની રમત સાથે સાથે તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેશન હોય કે ખૂબસૂરતી, તે સતત ચર્ચામાં રહે છે. દુનિયામાં આજે કેટલીક એવી મહિલા ખેલાડીઓ છે જે તેની રમત સાથે સાથે ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ભારતીય ખેલાડી પણ સામેલ છે.

મારિયા શારાપોવા
દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી રહી ચુકેલી મારિયા શારાપોલાના લાખો ચાહકો છે. મારિયા તેના કરિયરમાં તેની રમત સાથે સાથે તેની સુંદરતાને કારણે સતત ચર્ચામાં રહી છે. મારિયાની ગણતરી દુનિયાની સૌથી ખૂબસૂરત ખેલાડીઓમાં થાય છે.

અન્ના કુર્નિકોવા
અન્ના કુર્નિકોવા એક એવુ નામ છે જે તેની રમત કરતા તેની સુંદરતા માટે વધારે જાણીતું છે. દુનિયાની સફળ ટેનિસ ખેલાડીઓની યાદીમાં રહેલી અન્ના અન્ના કુર્નિકોવાની ગણતરી આજે પણ સૌથી સુંદર મહિલા ટેનિસ ખેલાડીઓમાં થાય છે. તે ઘણા ફેશન મેગેઝિનના કવર પર છપાઈ ચુકી છે.

એના ઇવાનોવિક
સર્બિયન ટેનિસ ખેલાડી એના ઇવાનોવિક તેની ખૂબસૂરતી માટે ટેનિસની દુનિયામાં મોટુ નામ ધરાવે છે. એના વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી પણ રહી ચુકી છે. તેની સુંદરતા સામે ઘણી મોડલ પણ ઝાંખી પડે છે.

સાનિયા મિર્ઝા
ભારતમાં સાનિયા મિર્ઝાને કોણ નથી જાણતું. સાનિયા મિર્ઝા આજે ભારતમાં તેની ખૂબસૂરતી માટે ફેમસ છે. સાનિયાના લાખો ફેન્સ છે. સાનિયા તેની રમત સાથે સાથે તેની ખૂબસૂરતી અને ફેશન માટે પણ ચર્ચામાં રહે છે.

યુજેની બાઉચાર્ડ
કેનેડિયન ટેનિસ ખેલાડી યુજેની બાઉચાર્ડ પણ તેની સુંદરતા માટે ખુબ જ લોકપ્રિય છે. તે ટેનિસમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ કેનેડિયન મહિલા ખેલાડી છે. આ સિવાય તે કોઈપણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનારી કેનેડાની પ્રથમ ટેનિસ ખેલાડી છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
