pics: કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી
નવી દિલ્હી, 15 મેઃ એક તરફ આઇપીએલનો ફિવર છે અને ક્રિકેટ જગતના બે દિગ્ગજો સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ પર સારું પ્રદર્શન કરવા માટેનું દબાણ છે, ત્યારે બીજી તરફ આ બન્ને ખેલાડીઓ તણાવભર્યા વાતાવરણમાંથી અમુક પળો કાઢીને રિઅલ એસ્ટેટ સર્કલના જાણીતા નામ એવા કિશોર પાટેના પુત્ર રોહન પાટેની સાગઇમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. રોહનની સગાઇમાં જાણે કે બોલિવુડ અને ક્રિકેટનું સંગમ થયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
રોહનની સગાઇમાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા સહિતના ક્રિકેટ ખેલાડીઓએ હાજરી આપી હતી. તો સુનિલ શેટ્ટી, આયુસમાન ખુરાના સહિતની બોલિવુડ સેલિબ્રિટીઝ પણ ઉપસ્થિત રહી હતી. સચિન અને પોન્ટિંગ કે રોહન પાટે અને રવનીત ચાંદિઓક સાથે કેટલોક સમય વિતાવ્યો હતો. અહીં તસવીરોમાં એ પળો દર્શાવવામાં આવી છે.

કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી

કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી

કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી

કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી

કિશોર પાટેના પુત્રની સગાઇમાં સચિન-પોન્ટિંગે આપી હાજરી
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
