SRS vs GT : સનરાઈઝર્સ હૈદરાબાદનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય, જાણો બન્ને પ્લેઈંગ ઈલેવન
આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલામાં પહેલો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
જણાવી દઈએ કે, બંને ટીમોના બે-બે પોઈન્ટ છે. આ એક્શન મેચ બપોરે 3:30 વાગ્યે અમદાવાદમાં શરૂ થશે. અમદાવાદ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે જાણીતી છે ત્યારે આ હાઈ સ્કોરર મુકાબલો થઈ શકે છે.

આ મેદાન પર સ્પિનરો કરતાં ઝડપી બોલરો વધુ ઉપયોગી છે. અહીં રમાયેલી છેલ્લી IPL મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં 15 વિકેટના નુકસાન પર કુલ 330 રન થયા હતા. આ મેચમાં ગુજરાતનો વિજય થયો હતો.
IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણ વખત સામસામે આવી ચૂકી છે. જીટીએ બે મેચ જીતી છે, જ્યારે એસઆરએચએ એક મેચ જીતી છે.
પ્લેઇંગ ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (W), શુભમન ગિલ (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
