Video : શુભમન ગિલ નહીં આ વ્યક્તિને ડેટ કરી રહી છે સારા તેંડુલકર, વીડિયો વાયરલ
શુભમન ગિલ સાથે અફેરને લઈને સમાચારોમાં છવાયેલી સારા તેંડુલકર ફરીથી ચર્ચામાં આવી છે. હવે તેનું નામ સારા તેંડુલકર સિવાય અન્ય એક વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે.
આ સમાચાર અમદાવાદથી વહેતા થયા છે. અહીં સારા તેંડુલકર વર્લ્ડ કપની ફાઈનલ જોવા માટે આ આ વ્યક્તિ સાથે પહોંચી હતી.
સારા તેંડુલકરનો ફાઈનલ મેચ દરમિયાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિને લઈને દાવો કરાઈ રહ્યો છે કે સારા તેને ડેટ કરી રહી છે.

સારા તેંડુલકર વર્લ્ડ કપની ફાઇનલમાં શુભમન ગિલને ચિયર્સ કરવા પહોંચી હોવાના દાવા બાદ આ વીડિયો સામે આવ્યો છે, જેમાં સારા શુભમન ગિલ સાથે નહીં પરંતુ તેના મિત્ર ખુશપ્રીત સિંહ સાથે જોવા મળી રહી છે.
સારા તેંડુલકરનો આ વીડિયો સામે આવતા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણી શુભમનને નહીં પરંતુ ખુશપ્રીત સિંહને ડેટ કરી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, સારાએ કોઈ અન્યને પસંદ કરી હોય તેવું લાગે છે. અન્ય એક યુઝરે લખ્યું, આ બંને ચોક્કસપણે એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે બોલિવૂડ સેલેબ ઓરીએ આ વીડિયો લાઈક કરતા ચાહકોની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ છે. ખુદ શુભમન ગીલે પણ આ વીડિયોને લાઈક કર્યો છે, જેના પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સારા અને ખુશપ્રીત વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે બાદમાં શુભમન ગિલે લાઈક હટાવી દીધી.
અહેવાલો અનુસાર, ખુશપ્રીત સિંહ શુભમન ગિલનો જૂનો અને ખાસ મિત્ર છે. તેણે એક ઈવેન્ટ દરમિયાન સારાનો પરિચય ખુશપ્રીત સાથે કરાવ્યો હતો. આ પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જો કે તેમના સંબંધો વિશે સત્ય શું છે તે વિશે કંઈ કહી શકાય નહીં. હાલમાં સારાએ આ સંબંધની પુષ્ટિ કરી નથી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
