Sania Mirza Sister : કોણ છે સાનિયા મિર્ઝાની સિસ્ટર અમન મિર્ઝા?
Sania Mirza Sister : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સાનિયા મિર્ઝા કરોડોની માલિક છે અને દુબઈમાં રહે છે.
સાનિયા મિર્ઝ તેના દિકરા સાથે સાથે ઘણી વખત તેની સિસ્ટર સાથે પણ ફોટો શેર કરતી રહે છે. સાનિયાની નાની બહેન અમન પણ તેની જેમ જ ખૂબસૂરત છે.

સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાએ માસ કોમ્યુનિકેશન અને મીડિયા સ્ટડીઝમાં ડિગ્રી લીધી છે. એક ઇન્ટર્ન તરીકે કરિયર શરૂ કર્યા બાદ તેણે એક અલગ રસ્તો પસંદ કર્યો અને તેમાં પણ સફળ રહી છે.
2013માં અનમે પત્રકારોને સમર્પિત વેબસાઇટ શરૂ કરી હતી. તેને ઇંક ટુ ચેન્જ નામ આપવામાં આવ્યું છે. અમને અકબર રાશિદ સાથે લગ્ન કર્યા છે અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે. ત્યાર બાદ તેણીએ દાવત-એ-રમઝાનની સ્થાપના કરી જે ભારતનો સૌથી મોટો રમઝાન એક્સ્પો બન્યો.
બિઝનેસમાં સફળતાથી વિરૂદ્ધ અનમનું પારિવારિક જીવન વિવાદોથી ભરેલુ છે. તેણીએ છૂટાછેડા લીધા અને બીજી વાર લગ્ન કરવાનું નક્કી કર્યું. 2018 માં છૂટાછેડા પછી અનમે 2019 માં ફરીથી લગ્ન કર્યા અને આ વખતે તેને મોહમ્મદ અઝરૂદિનના દિકરા અસદુદ્દીન સાથે લગ્ન કર્યા છે.
હાલ બન્ને સાથે છે અને લગ્નજીવન સારું ચાલી રહ્યું છે અને કામ પણ સારું ચાલી રહ્યું છે. અનમ મિર્ઝાના ફોટા અવારનવાર સાનિયા મિર્ઝા સાથે દેખાય છે. ચાહકો ખાસ કરીને બંને બહેનો વચ્ચેનો પ્રેમ પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
