વીડિયોમાં જુઓ કેવી રીતે સાક્ષી મલિકના પરિવારે મનાવી ખુશીઓ
12 દિવસની લાંબી રાહ બાદ રિયો ઓલમ્પિકમાં ભારતને પહેલું કાંસ્ય પદક અપાવનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકે પોતાની જીત બાદ કહ્યું કે ભારત માટે પદક જીતવો તેના જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણો છે. એટલું જ નહીં ભારતની આ દીકરીની જીત પર તેના ઘર સમેત ભારતભર અને સોશ્યલ મીડિયા પર પણ જીતનો ઉત્સવ શરૂ થઇ ગયો છે. ભારતભરના અનેક લોકો સાક્ષીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

નોંધનીય છે કે રિયોમાં અત્યાર સુધી અનેક પ્રબળ દાવેદારો આગળ આવ્યા હતા. પણ જીતનો સ્વાદ હજી સુધી કોઇ ચાખી નહતું શક્યું. ત્યારે સાક્ષીએ આખરે આ જીતનો સ્વાદ ભારતને ચખાડ્યો છે.
Celebrations at #SakshiMalik's residence in Rohtak (Haryana) after she won first Bronze medal for India at #Rio2016 pic.twitter.com/HKIDO9ueMM
— ANI (@ANI_news) August 18, 2016
ત્યારે સાક્ષીની આ જીત પર ટ્વિટર પર જનરલ વીકે સિંહથી લઇને વરિષ્ઠ નેતા અજય માકને પણ સાક્ષીને શુભેચ્છાઓ પાઠવી છે.
Kya keh sakta hun, I literally have no words to express my feelings: #SakshiMalik's Father Sukhbir Malik pic.twitter.com/QF4LOS88mF
— ANI (@ANI_news) August 18, 2016
સાક્ષીના પરિવારે પણ દિકરીની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી. જુઓ વીડિયો.
I asked her if she was tired,she said nobody feels tired after winning a medal for country: #SakshiMalik's Mother pic.twitter.com/K1FnwyUsm8
— ANI (@ANI_news) August 18, 2016
સાક્ષી મલિકનો પદક ગ્રહણનો વીડિયો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
