સિલ્વર ગર્લ પીવી સિંધુ વિશ્વ રેકિંગમાં 5મા સ્થાને
રિયો ઓલમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર શટલ ક્વીન સિંધઉએ બીડબલ્યૂએફ વિશ્વ રેકિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયન સિલ્વર ગર્લ પીવી સિંધુ એક પછી એક સફળતાની સીડી ચડતી જાય છે. રિયો ઓલમ્પિક માં ભારતનું નામ રોશન કરનાર શટલ ક્વીન સિંધુએ બીડબલ્યૂએફ વિશ્વ રેકિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.

- આ રેકોર્ડ સ્થાપિત કરનાર પીવી સિંધુ બીજી ભારતીય મહિલા છે.
- પીવી સિંધુએ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ પાંચમો રેન્ક મેળવ્યો છે.
- આ ઉપલબ્ધિ અંગે સિંધુએ કહ્યું હતું કે, તેઓ વર્લ્ડ નંબર 5 બનીને ખૂબ ખુશ છે અને આ વર્ષના અંત સુધીમાં તેઓ ટોપ 3માં આવવાનો પ્રયત્ન કરશે.
- આ રેકિંગમાં સાયના નહેવાલ 9મા નંબરે છે.
- રિયો ઓલમ્પિક 2016માં સિંધુએ સિલ્વર મેડલ જીત્યું હતું.
- ત્યાર બાદ તેમણે ચાઇના ઓપન જીતીને પોતાનો પહેલો સુપર સિરિઝ શીર્ષક જીત્યું હતું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
