શરાબ અને શબાબની સાથે ટીમ ઇન્ડિયા કરી રહી છે સિડનીમાં રાતો રંગીન
સિડની, 8 જાન્યુઆરી: હાલના દિવસોમાં ટીમ ઇન્ડિયા ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમી રહી છે. મેચના ત્રીજા દિવસે તો ભારતીયો માટે સારો જ રહ્યો છે કારણ કે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોએ સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર લાવ્યા છે, ભારતની વાપસીના પણ સંકેત મેચમાં દેખાઇ રહ્યા છે. જોકે ટીમ ઇન્ડિયા પહેલા જ શ્રેણી હારી ચૂકી છે.
આપને વિશ્વાસ નહી થાય પરંતુ આ સત્ય છે કે ટીમ ઇન્ડિયાની રાતો નાઇટ ક્લબોની પાર્ટીઓમાં વિતી રહી છે. જ્યાં સુંદર અને જવાન ચહેરાઓ ખેલાડીઓને પીરસે છે દારૂ. અને આપણા ખેલાડીઓ આ મહેમાનનવાજીનો ભરપૂર આનંદ પણ ઊઠાવી રહ્યા છે.
When cricket players @ImRaina @ashwinravi99 @ImIshant went 2 NYE party @ Ivy, Sydney 😀 @TOIEntertain @timesofindia pic.twitter.com/waPqwjQzZV
— Amin Ali (@aminali83) January 3, 2015
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્ડિયન લિંક પર કોઇ રાજેશ ખન્ના નામના વ્યક્તિએ આવી જ નાઇટ પાર્ટીની તસવીરો અપલોડ કરી છે, જેમાં ટીમના ખેલાડી સુરેશ રૈના, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન અને મોહમ્મદ શમી બિંદાસ દારૂ પીતા અને યુવતીઓની સાથે ડાંસ કરતા અને સેલ્ફી લેતા દેખાઇ રહ્યા છે. આપ ફોટો જોઇને જાતે જ અંદાજો લગાવી શકો છો કે આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે.
Partying it up with india best bowler Ashwin ravi at our New Year's Eve party @BollywoodClubX pic.twitter.com/XzkaqU3nbg
— Raj Khanna (@Raj_Khanna) January 1, 2015
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા ટેસ્ટ શ્રેણી બાદ હજી ઓસ્ટ્રેલિયામાં વનડે ટ્રાઇસીરિઝ રમશે અને બાદમાં તેને ત્યાં જ વર્લ્ડકપ પણ રમવાનો છે. હવે સવાલ એ થાય છે કે જો આવા જ હાલ રહ્યા તો ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ કેવી રીતે જીતી શકશે...
Partying it up with the indian cricket team at our New Year's Eve party @BollywoodClubX! pic.twitter.com/xmSGhceEc2
— Raj Khanna (@Raj_Khanna) January 1, 2015
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ
Click it and Unblock the Notifications