Photos: FIFA વર્લ્ડ કપ 2014માં ક્રોએશિયા સામે બ્રાઝિલની વિજયી શરૂઆત
સાઓ પાઉલો, 13 જૂન : ચાહકોની અપેક્ષા મુજબ બ્રાઝિલીયન ફૂટબોલર નેમાર ડા સિલ્વાએ જોરદાર રમત રમીને, બે ગોલ કરીને સાઓ પાઉલોમાં રમાઇ રહેલી ફિફા વર્લ્ડ કપ સ્પર્ધામાં યજમાન બ્રાઝિલને ક્રોએશિયા ઉપર 3-1થી મજબૂત વિજય અપાવ્યો છે. ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રારંભિક મેચમાં હંમેશા યજમાન દેશ વિજયી થતો આવ્યો છે.
12 જૂને રમાયેલી A-ગ્રુપની મેચમાં ક્રોએશિયાને સરસાઈમાં મૂકનાર તેનો એકમાત્ર ગોલ તેના કોઈ ખેલાડીએ કર્યો નહોતો, પણ બ્રાઝિલના ડીફેન્ડર માર્સેલોએ મેચના આરંભની 11 મિનિટ બાદ કરેલો ‘ઓન ગોલ' હતો. બ્રાઝિલના ગોલકીપર જુલિયો સીઝરના આશ્ચર્ય વચ્ચે માર્સેલોનો પગ લાગતાં બોલ ટીમની જ નેટમાં જતો રહ્યો હતો અને ઓન ગોલ થયો હતો.
રમતમાં આગળ 29 મિનિટ બાદ નેમારે પહેલો ગોલ કરીને સ્કોર સમાન કર્યો હતો. નેમારે સ્કોરને સમાન કરતો ગોલ કરતાં જ સ્ટેડિયમમાં આનંદના પોકારો થયા હતા. નેમારનો બીજો ગોલ 71મી મિનિટે પેનલ્ટી કિકની મદદથી આવ્યો હતો. બ્રાઝિલનો ત્રીજો ગોલ કરનાર હતો ઓસ્કર, જેણે 90મી મિનિટે ત્રીજો મહત્વપૂર્ણ ગોલ કર્યો હતો.
વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓન ગોલ કરનાર માર્સેલો બ્રાઝિલનો પહેલો ખેલાડી બન્યો છે. નેમારે બ્રાઝિલ માટે 50મી મેચ રમતાં કારકિર્દીના 32મો અને 33મો ગોલ કર્યા છે. તે બ્રાઝિલનો 8મો હાઈએસ્ટ ગોલસ્કોરર બન્યો છે. A-ગ્રુપમાં બ્રાઝિલ અને ક્રોએશિયા ઉપરાંત મેક્સિકો અને કેમેરુન છે. આગળ ક્લિક કરીને જુઓ મેચની શાનદાર તસવીરો...

1
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચમાં ક્રોએશિયા સામે પોતાના પ્રથમ ગોલ થયા બાદ તેને ઉજવતો નેમાર

2
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચમાં ક્રોએશિયા સામે ઓન ગોલ કરતો બ્રાઝિલિયન ખેલાડી માર્સેલો

3
રમતની 29મી મીનિટે પ્રથમ ગોલ કરીને નેમારે રમત 1-1થી બરાબર પર લાવીને મૂકી દીધી હતી

4
ક્રોએશિયાના વેડ્રન કોર્લૂકા (ડાબે) અને બ્રાઝિલના હલ્કે બોલ મેળવવા પડાપડી કરી હતી

5
ક્રોએશિયાના આઇવિકા ઓલિક અને બ્રાઝિલના થિયાગો સિલ્વા વચ્ચે બોલ માટે ખેંચતાણ થઇ હતી

6
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા

7
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા

8
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા

9
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા

10
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા

11
ફિફા વર્લ્ડ કપ 2012ની પ્રથમ મેચ : બ્રાઝિલ V/S ક્રોએશિયા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
