Paris Olympics Schedule 8 August: પેરિસ ઑલિમ્પિકમાં આજે કોની મેચ, નીરજ ચોપડા પર નજર
Paris Olympics Schedule 8 August: પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા પર નજર રહેશે. નીરજે 6 ઓગસ્ટે 89.34 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી અને ભારતની ગોલ્ડ મેડલની આશા વધારી દીધી છે. નીરજ આજે 8મી ઓગસ્ટના રોજ ફાઇનલ મેચમાં પોતાની તાકાત બતાવતો જોવા મળશે.
આજે 8 ઓગસ્ટે અમન સેહરાવત અને અંશુ મલિક કુસ્તીમાં પોતપોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને એક જ દિવસે સેમિફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે અને શુક્રવારે મેડલની રેસમાં રહેશે. આ સિવાય હોકીની બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં ભારત અને સ્પેન આમને સામને થશે. ચાલો આજે દિવસભર યોજાનારી મેચોના શેડ્યૂલ પર એક નજર કરીએ.

પેરિસ 2024 ઓલિમ્પિક્સ, 8 ઓગસ્ટ માટે ભારતનું સંપૂર્ણ શિડ્યુલ
બપોરે 12:30 કલાકે: ગોલ્ફ - મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે - રાઉન્ડ 2 - અદિતિ અશોક અને દીક્ષા ડાગર
બપોરે 2:05 કલાકે: એથ્લેટિક્સ - મહિલાઓની 100 મીટર હર્ડલ્સ - રેપેચેજ રાઉન્ડ - જ્યોતિ યારાજી
બપોરે 2:30 કલાકે: કુસ્તી - મેન્સ 57, 100 મી. સેહરાવત વિરુદ્ધ ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવ
બપોરે 2:30 કલાકે: કુસ્તી - મહિલાઓની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 16 મેચ - અંશુ મલિક વિ યુએસએની હેલેન મેરોલીસ સાંજે 5:30 કલાકે: હોકી - મેન્સ હોકી - બ્રોન્ઝ મેડલ મેચ - ભારત વિ સ્પેન
રાત્રે 11:55 કલાકે: એથ્લેટિક્સ - પુરુષોની ફાઇનલમાં - જેવેલિન થ્રો - નીરજ ચોપડા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
