Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ગ્લેમરનો તડકો મારી રહી છે આ હસીનાઓ, ખૂબસૂરતી જોતા જ ઘાયલ થઈ જશો
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક જોરસોરથી આગળ વધી રહ્યો છે. આ વખતે પણ દર ઓલિમ્પિકની જેમ ખૂબસૂરત મહિલા ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આજે આપણે પેરિસ ઓલિમ્પિકમાં છવાયેલી કેટલીક ખૂબસૂરત ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ. આ મહિલા ખેલાડીઓ તેની ખૂબસૂરતીથી સ્પોર્ટ લવરને ઘાયલ કરી રહી છે.

લુઆના એલોન્સો
પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સો ખૂબ ચર્ચામાં છે. અહેવાલ હતા કે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી ઘરે પરત મોકલી દેવામાં આવી છે. તેણીની સુંદરતાના કારણે તેણીને બહિષ્કૃત કરવામાં આવી. જો કે, તેણીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તેને ક્યાંયથી દૂર કરવામાં આવી નથી અને તો બહાર કરાઈ છે.
એલિકા શ્મિટ
વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ તરીકે જાણીતી એલિકા શ્મિટે પેરિસ 2024 ઓલિમ્પિકમાં મિશ્ર ટીમ 4x400 મીટર રિલેમાં ભાગ લીધો હતો. આ તેની પ્રથમ ઓલિમ્પિક સિઝન છે. આ એથ્લેટ માત્ર દોડ દ્વારા જ નહીં પરંતુ પોતાની સુંદરતા દ્વારા પણ ચાહકોના દિલમાં જગ્યા બનાવી રહી છે.
મોલી કૉડેરી
24 વર્ષની બ્રિટિશ એથ્લેટ મોલી કૉડેરી આ વર્ષે પેરિસમાં ગોલ્ડ જીતવાની પ્રબળ દાવેદાર હતી. જો કે, તેણી આ કરી શકી નહીં. તેણી સુંદરતામાં હોલીવુડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી.
સુનિસા લી
સુનિસા લીએ પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. યુ.એસ. ટીમ માટે ઉભરતી સ્ટારે LSU ટાઇગર્સ સ્ટાર ઓલિવિયા ડન સહિત દેશના શ્રેષ્ઠ જિમ્નેસ્ટ્સ તરફથી પ્રશંસા મેળવી. રમતગમતની સાથે તે સુંદરતામાં પણ આગળ છે.
ડાલિયા કદ્દારી
200 મીટર રનર ડાલિયા કદ્દારી સદાબહાર ઇટાલિયન ફેશન માટે જાણીતી છે. 2021 માં યુરોપિયન ટીમ ચેમ્પિયનશીપમાં ટ્રેક પર પ્રભાવિત કર્યા પછી તેણીએ એસ્ટોનિયાના તાલિનમાં યુરોપિયન અંડર-23 ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
