વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નિખત ઝરીને ઇતિહાસ રચ્યો, ભારતના ખાતામાં ગોલ્ડ

ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચ જીતીને ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ત્રીજો ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. 50 કિલો વેઈટ કેટેગરીમાં નિખત ઝરીને વિયેતનામના ગુયેન તી તામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિયેતનામી બોક્સર બે વખત એશિયન ચેમ્પિયન રહી ચુકી છે પરંતુ ઝરીન સામે તે ફિક્કી પડી.'
નિખત ઝરીન પ્રથમ રાઉન્ડમાં મુક્કાથી જોરદાર ધમાલ મચાવી હતી. વિરોધી બોક્સર તરફથી પણ વળતા પ્રહારો જોવા મળ્યા હતા પરંતુ નિખતે રાઉન્ડને પોતાના તરફી બનાવ્યો. લીડ સાથે બીજા રાઉન્ડમાં ઉતરેલી નિખતે અહીં સારી ફાઈટ આપી અને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
Thank you @SecretService 4 my protection 2day 4 helping do my job, otherwise I would have been writing this from hospital. The gentleman below hit my left ear with these 2 sticks & earlier I had to call 9/11 & rushed 2 police van 4 safety fearing physical assault👇. pic.twitter.com/IVcCeP5BPG
— Lalit K Jha ललित के झा (@lalitkjha) March 25, 2023
અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ઈવેન્ટમાં બે વાર ટાઈટસ જીતનારી નિખત માત્ર બીજી ભારતીય મહિલા છે. આ પહેલા એમસી મેરી કોમનું નામ છે. મેરી કોમે 6 વખત ટાઈટલ જીત્યા છે. આ સિવાય શનિવારે યોજાયેલી બે ફાઇનલમાં ભારતના ખાતામાં બે ગોલ્ડ મેડલ આવ્યા છે. નીતુ ઘંગાસે પ્રથમ મેચ જીતી હતી. આ પછી, 75-81 વજન વર્ગમાં સ્વીટી બુરાએ ચીનની બોક્સરને હરાવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
