Vinesh Phogat મામલે સાંસદ અરવિંદ સાવંતે ઉઠાવ્યા સવાલ, કેન્યા સરકારથી પણ નબળી છે મોદી સરકાર?
પેરિસ ઓલિમ્પિકમાંથી વિનેશ ફોગાટને બહાર કરી દેવાતા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હવે બીજી તરફ આ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે
વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરતા 50 કિલો રેસલિંગની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. વિનેશે ભારત માટે એક મેડલ પાક્કો કર્યો હતો.

હવે આ મુદ્દે શિવસેના ઉદ્ધવ ઠાકરેના સાંસદ અરવિંદ સાવંતે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ભારત સરકાર કેન્યા કરતા પણ નબળી છે.
જણાવી દઈએ કે, આવા જ એક વિવાદાસ્પદ કેસમાં કેન્યાના ખેલાડીને બહાર કરાતા વિવાદ થયો હતો. આ પછી કેન્યા સરકારે વિરોધ નોંધાવતા કેન્યાના ખેલાડી વિરૂદ્ધની કાર્યવાહી પરત ખેંચી લેવાઈ હતી.
સાંસદ અરવિંદ સાવંતે એક્સ પર કહ્યું કે, ભારત સરકાર કેન્યા કરતા પણ નબળી છે. કેન્યાએ મજબુત વિરોધ કરતા નિર્ણય પરત લેવાયો હતો.
When a Kenyan athlete was disqualified, Kenya Govt strongly protested & soon her disqualification was withdrawn
— Ankit Mayank (@mr_mayank) August 7, 2024
Then why Modi Govt couldn't? Is Kenya more powerful than India?
— INDIA MP Arvind Sawant
Justice for #Phogat_Vinesh 💔 pic.twitter.com/qWqmRIG5Ec
જણાવી દઈએ કે, વિનેશ ફોગાટને લઈને સતત વિવાદ વધી રહ્યો છે. વિનેશ ફોગાટને બહાર કરાતા ભારતમાં સરકાર પણ ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. વિનેશ ફોગાટના પરિવારે સાજીસનો આરોપ પણ લગાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
