મીડિયા હાઇપના કારણે મારા પ્રદર્શન પર પ્રભાવ પડ્યો: સાઇના
નવી દિલ્હી, 16 ઑગસ્ટ : વિશ્વ પટલ પર બેડમિન્ટનમાં ભારતનું નામ ઊંચું કરનારી સાયના નેહવાલે જણાવ્યું કે મીડિયા દ્વારા હાઇપ મળવાના કારણે મારા પણ દબાણ આવી ગયું હતું. જેના કારણે હું પીવી સિંધુની સામેની મેચમાં શરૂઆતમાં સારુ પ્રદર્શન કરી શકી નહી. અત્રે ઉલ્લેખનીય છે કે પીવી સિંધુએ હાલમાં જ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું હતું. જેના બાદ સિંધુ અને સાયનાની વચ્ચે થનારા મુકાબલામાં સૌની નજર હતી.
હૈદરાબાદ હોટશોટ ટીમની આયકન ખેલાડી સાયનાએ જોકે અવધ વોરિયર્સની આયકન ખેલાડી સિંધુને 21-19, 21-8થી માત આપી દીધી હતી પરંતુ પ્રથમ ગેમમાં તે ખૂબ જ પ્રેશરમાં જણાઇ હતી. ઘણી જગ્યાએ તો એવું લાગ્યું કે તે પ્રથમ ગેમમાં હારી જશે પરંતુ બાદમાં તેણે જીત મેળવી લીધી.

મેચ બાદ સાયનાએ સિંધુના વખાણ કરતા જણાવ્યું કે તેણે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું અને તેની પ્રતિભાને ધ્યાનમા રાખતા કહી શકાય છે કે તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. સાયના વિશ્વની ચોથા ક્રમની બેડમિન્ટન ખેલાડી છે.

સાઇના નેહવાલ
વિશ્વ પટલ પર બેડમિન્ટનમાં ભારતનું નામ ઊંચું કરનારી સાયના નેહવાલે જણાવ્યું કે મીડિયા દ્વારા હાઇપ મળવાના કારણે મારા પણ દબાણ આવી ગયું હતું. જેના કારણે હું પીવી સિંધુની સામેની મેચમાં શરૂઆતમાં સારુ પ્રદર્શન કરી શકી નહી.

સાઇના નેહવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે પીવી સિંધુએ હાલમાં જ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું હતું. જેના બાદ સિંધુ અને સાયનાની વચ્ચે થનારા મુકાબલામાં સૌની નજર હતી.

સાઇના નેહવાલ
હૈદરાબાદ હોટશોટ ટીમની આયકન ખેલાડી સાયનાએ જોકે અવધ વોરિયર્સની આયકન ખેલાડી સિંધુને 21-19, 21-8થી માત આપી દીધી હતી પરંતુ પ્રથમ ગેમમાં તે ખૂબ જ પ્રેશરમાં જણાઇ હતી. ઘણી જગ્યાએ તો એવું લાગ્યું કે તે પ્રથમ ગેમમાં હારી જશે પરંતુ બાદમાં તેણે જીત મેળવી લીધી.

સાઇના નેહવાલ
સાયનાએ મેચ બાદ પત્રકારોને જણાવ્યું કે 'સિંધુએ મેચની શરૂઆતમાં મને સારી એવી ટક્કર આપી, પરંતુ દર્શકો દ્વારા મને આપવામાં આવેલા પ્રોત્સાહનના કારણે મને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ મળી.'

સાઇના નેહવાલ
સાયનાએ જણાવ્યું કે 'અસલમાં અમારા આ મુકાબલાને લઇને લોકોએ અને મીડિયાએ કંઇક વધારે જ ચર્ચામાં લાવી દીધું હતું.

સાઇના નેહવાલ
સામાન્ય રીતે અમે રોજ એકેડેમીમાં એકબીજા સાથે રમીએ છીએ, પરંતુ આ મેચને લઇને કંઇક વધારે જ ચર્ચા હતી. જેના કારણે હું પ્રેશરમાં હતી, અને તેના કારણે જ હું શરૂઆતી મુકાબલામાં સારુ પ્રદર્શન કરી શકી નહી.'

સાઇના નેહવાલ
મેચ બાદ સાયનાએ સિંધુના વખાણ કરતા જણાવ્યું કે તેણે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું અને તેની પ્રતિભાને ધ્યાનમા રાખતા કહી શકાય છે કે તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે. સાયના વિશ્વની ચોથા ક્રમની બેડમિન્ટન ખેલાડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
