પાકિસ્તાનને ભુંડી હાર આપનારા કેશવ મહારાજની પત્ની ખૂબસૂરતીમાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે, જુઓ ફોટો
ભારતમાં રમાઈ રમેલા વન ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકન ટીમ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાન સામે રમાયેલા મુકાબલામાં ટીમે 1 વિકેટે જીત અપાવીને પાકિસ્તાનની ઘર વાપસી કરાવી દીધી છે.
સાઉથ આફ્રિકાની આ જીતમાં ભારતીય મુળના ખેલાડી કેશવ મહારાજની ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો કેશવ મહારાજના કરિયર સાથે સાથે તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે.

શાનદાર બોલિંગ અને પાકિસ્તાન સામે બેટથી પણ કમાલ કરનાર કેશવ મહારાજ અને તેની પત્ની લેરિશાની જોડી પણ ખૂબ જ ચર્ચામાં છે. ફેન્સ આ સુંદર કપલની સરખામણી માત્ર ક્રિકેટની દુનિયા સાથે જ નહીં પરંતુ બોલિવૂડના કપલ સાથે કરી રહ્યા છે.
લેરીશા કેશવ મહારાજ સુંદરતામાં બોલિવૂડની હિરોઈનોને લીધી ટક્કર આપે છે. આ કપલને પહેલી જ નજરે જોઈને બધાને લાગે છે કે કેશન મહારાજે કોઈ હીરોઈન સાથે લગ્ન કર્યા છે.
કેશવ મહારાજની જેમ જ તેની પત્ની લેરિશા પણ ભારતીય મૂળની છે. આ કપલના ઘણા સગા ભારતમાં રહે છે. કેશવ મહારાજે વર્ષ 2022 માં લેરિશા મહારાજ સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતી વખતે કેશવ મહારાજે પોતાને નસીબદાર ગણાવ્યો કે તેને લેરિશા જેવી લાઈફ પાર્ટનર મળી.
લેરિશા માત્ર ખૂબસૂરતી જ નહીં ડાન્સમાં પણ ખુબ જ સારી છે. તે ખૂબ જ સારી કથક ડાન્સર છે. તેણી આનો શ્રેય તેના મૂળને આપે છે. જણાવી દઈએ કે, કેશવ મહારાજના પૂર્વજો મુળ ઉત્તર પ્રદેશના છે.
કેશવ અને લેરિશાની લવ સ્ટોરી કોમન ફ્રેન્ડ્સ દ્વારા શરૂ થઈ હતા. બન્ને મળ્યા અને પ્રેમમાં પડ્યા. આ પુલ પર બંને વચ્ચે એવો મજબૂત સંબંધ બંધાયો કે બંને સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા. જો કે, રિલેશનશિપમાં હોવા છતાં બંનેએ તેમના સંબંધો પરિવાર અને તેમના મિત્રોથી પણ ઘણા વર્ષો સુધી છુપાવી રાખ્યા હતા.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
