IPL Auction 2025 : અત્યારસુધી આઈપીએલમાં ઓક્શનમાં સૌથી વધુ રૂપિયા વપરાયા
IPL 2025 Mega Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં એક પછી એક મોટા રેકોર્ડ જોવા મળી રહ્યા છે. આ વખતે આઈપીએલમાં ફ્રેન્ઝાઈઝીઓએ સૌથી વધુ રૂપિયા વાપર્યા છે.
આજે આઈપીએલ મેગા ઓક્શનનો બીજો દિવસ છે. જેદ્દાહમાં યોજાયેલી IPL 2025ની મેગા હરાજીમાં અત્યાર સુધી 10 ફ્રેન્ચાઇઝીઓ 555.4 કરોડનો ખર્ચ કરીને 94 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

આ પહેલા IPL 2022 મેગા ઓક્શનમાં ₹551.7 કરોડ ખર્ચવાનો રેકોર્ડ હતો, જેને હવે IPL 2025 એ તોડી દીધો છે.
મેગા ઓક્શનનના બીજા દિવસે ભુવનેશ્વર કુમાર સૌથી મોંઘો વેચનાર ખેલાડી બન્યો છે. આરસીબીએ સખત બોલી લગાવ્યા બાદ એલએસજી પર વિજય મેળવ્યો અને 10.75 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.
બીજા દિવસે ભારતીય ફાસ્ટ બોલરો સૌથી વધુ વેચાયા. આકાશ દીપને LSG એ 8 કરોડ, દીપક ચાહરને MI એ 9.25 કરોડ, મુકેશ કુમારને દિલ્હીએ 8 કરોડ અને તુષાર દેશપાંડેને RR એ 6.50 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
