મુંબઇની ઝોળીમાં આવશે આઇપીએલનો ખિતાબ?

બે શ્રેણીઓમાં સતત મુંબઇની ટીમ અંતિમ ચારમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. આ વખતે રિકી પોન્ટિંગને ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમમાં સચિન તેંડુલકર, કીરન પોલાર્ડ, હરભજન સિંહ અને રોહિત શર્મા જેવા ખેલાડી સામેલ છે. આઇપીએલમાં સૌથી વધારે વિકેટ લેનાર લસિથ મંલિગા બોલિંગની કમાન સંભાળશે.
રિકી પોન્ટિંગ, ફિજ હ્યૂઝ, ગ્લેન મેક્સવેલ, નેથન કોલ્ટર નીલ અને જૈકબ ઓરમ જેવા ખેલાડી છે, જે ટીમ સાથે પહેલીવાર જોડાઇ રહ્યાં છે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમઃ રિકી પોન્ટિંગ(સુકાની), સચિન તેંડુલકર, હરભજન સિંહ, રોહિત શર્મા, મુનાફ પટેલ, દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, અંબાતી રાયડૂ, ધવલ કૂલકર્ણી, અબૂ નશીમ, આદિત્યા ટારે, પવન સૂયાલ, સૂર્ય કુમાર યાદવ, સુશાંત મરાઠે, યુજવેન્દ્ર ચહલ, અમિતોજ સિંહ, ઋષિ ધનવ, જલજ સક્સેના, કીરન પોલાર્ડ, લસિથ મલિંગા, એડિન બ્લીજાર્ડ, જેમ્સ ફ્રેન્કલિન, ડ્વેન સ્મિથ, મિશેલ જોનસન, ગ્લેન મેક્સવેલ, ફિલ હ્યુઝ, નેથન કોલ્ટર નીલ, જેકબ ઓરમ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
